કચ્છ : મુન્દ્રાના જૂના બંદર પર ચોખાના લોડિંગ દરમિયાન જહાજમાં લાગી આગ, જુઓ વીડિયો
જહાજ પર ચોખાનું લોડીંગ ચાલુ હતું ત્યારે આગ લાગી હતી. આગની જાણ થતાં 3 ફાયર ફાઇટર ઘટનાસ્થળ પર પહોંચ્યા છે અને આગને કાબુમાં લેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આગના કારણે જહાજમાં મોટું નુકશાન થયું છે. ચોખા ભરી ગલ્ફ તરફ જહાજ જવાનું હતું.
મુન્દ્રા જુના બંદર પર આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ઓલ્ડ પોર્ટ પર જહાજમાં આગ લાગી છે. જહાજ પર ચોખાનું લોડિંગ ચાલુ હતું ત્યારે આગ લાગી હતી. આગની જાણ થતાં 3 ફાયર ફાઇટર ઘટનાસ્થળ પર પહોંચ્યા છે અને આગને કાબુમાં લેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આગના કારણે જહાજમાં મોટું નુકશાન થયું છે. ચોખા ભરી ગલ્ફ તરફ જહાજ જવાનું હતું.
આ પણ વાંચો કચ્છ : મુન્દ્રાના સૌરાષ્ટ્ર લોજિસ્ટીક પાર્કમાં લાગી આગ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં
કચ્છના મુન્દ્રામાં સોમવારે પણ આગની ઘટના સામે આવી હતી. મુન્દ્રામાં સૌરાષ્ટ્ર લોજિસ્ટિક પાર્કમાં આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નહોતી.
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
