જામનગર વીડિયો : તંત્ર આવ્યુ એકશનમાં, જી.જી. હોસ્પિટલના આસપાસના વિસ્તારમાં શ્વાન પકડવાની કામગીરી હાથ ધરાઈ

જામનગરની જી. જી. હોસ્પિટલમાં અનેક વખત શ્વાન અને રખડતા ઢોર આવી ચડતા હોવાની ઘટના જોવા મળી છે. જેના પગલે દર્દીઓને હાલાકી પડતી હોય છે. ત્યારે હોસ્પિટલનું તંત્ર હરકતમાં આવ્યું છે. હોસ્પિટલની આસપાસના વિસ્તારમાં આવેલા શ્વાનને પકડવાની કામગીરી કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2024 | 4:27 PM

રાજ્યમાં અવારનવાર શ્વાનનો આતંક જોવા મળે છે. તેમજ શ્વાને બાળકોને બચકાં ભર્યો હોવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે  જામનગરની જી. જી. હોસ્પિટલમાં અનેક વખત શ્વાન અને રખડતા ઢોર આવી ચડતા હોવાની ઘટના જોવા મળી છે. જેના પગલે દર્દીઓને હાલાકી પડતી હોય છે.

રખડતો આતંક હોસ્પિટલ સુધી પહોંચતા હોસ્પિટલની સિક્યોરિટીને લઇને પણ સવાલ ઉઠી રહ્યાં હતા. ત્યારે હવે એક સપ્તાહ બાદ હોસ્પિટલનું તંત્ર હરકતમાં આવ્યું છે. હોસ્પિટલની આસપાસના વિસ્તારમાં આવેલા શ્વાનને પકડવાની કામગીરી કરવામાં આવી છે. આ સાથે જ શ્વાનને પકડીને તેનું ખસીકરણ કરવામાં આવ્યું છે. મનપાની ટીમની મદદથી શ્વાનને પકડવામાં આવ્યા અને તેને પકડી તેનું ખસીકરણ કરાશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
યાત્રાધામ અંબાજી સહિત બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ
યાત્રાધામ અંબાજી સહિત બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ
યાત્રાધામ શામળાજી સહિત અરવલ્લી અને સાબરકાંઠામાં કમોસમી વરસાદ
યાત્રાધામ શામળાજી સહિત અરવલ્લી અને સાબરકાંઠામાં કમોસમી વરસાદ
કાલાવડના માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસી પાણીમાં પલળી, ખેડૂતોમાં
કાલાવડના માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસી પાણીમાં પલળી, ખેડૂતોમાં
રાજકોટ પંથકમાં કમોસમી વરસાદ,શિયાળું પાકને નુકસાનની ભીતિ
રાજકોટ પંથકમાં કમોસમી વરસાદ,શિયાળું પાકને નુકસાનની ભીતિ
દિલ્હીમાં મંત્રી પરિષદની અંતિમ બેઠક બાદ નામોની જાહેરાત થઈ શકે
દિલ્હીમાં મંત્રી પરિષદની અંતિમ બેઠક બાદ નામોની જાહેરાત થઈ શકે
બિલ્ડરો પર ITના દરોડામાં મોટો ઘટસ્ફોટ, કરોડોના બેનામી વ્યવહારનો ખુલાસો
બિલ્ડરો પર ITના દરોડામાં મોટો ઘટસ્ફોટ, કરોડોના બેનામી વ્યવહારનો ખુલાસો
બે ભેજાબાજોએ હીરા દલાલને રૂપિયા 1.11 કરોડમાં નવડાવ્યો!
બે ભેજાબાજોએ હીરા દલાલને રૂપિયા 1.11 કરોડમાં નવડાવ્યો!
કચ્છના અનેક વિસ્તારોમાં પડ્યા ઝાપટા, પાકમાં નુકસાન જવાની ભીતિ
કચ્છના અનેક વિસ્તારોમાં પડ્યા ઝાપટા, પાકમાં નુકસાન જવાની ભીતિ
ખંભાળિયા પંથકમાં માવઠું, ખેડૂતોના પાકને નુકસાન
ખંભાળિયા પંથકમાં માવઠું, ખેડૂતોના પાકને નુકસાન
કેડિલાના CMD સામે દુષ્કર્મનો આરોપ, યુવતી પોલીસના રિપોર્ટનો કરશે વિરોધ
કેડિલાના CMD સામે દુષ્કર્મનો આરોપ, યુવતી પોલીસના રિપોર્ટનો કરશે વિરોધ
g clip-path="url(#clip0_868_265)">