Jamnagar ના જોડિયા પંથકમાં મુશળધાર વરસાદ, બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો

જામનગરના જોડીયા પંથકમા મુશળધાર વરસાદ વહેલી સવારથી શરૂ થયો છે. જેના પગલે જોડીયામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2021 | 9:32 AM

ગુજરાતના(Gujarat)હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રના(Saurashtra)અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે. જેમાં જામનગરના(Jamnagar) જોડીયા પંથકમા મુશળધાર વરસાદ વહેલી સવારથી શરૂ થયો છે. જેમાં બે કલાકમા 5 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના પગલે જોડીયામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તેમજ હજુ પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જોડિયા પંથકમાં વરસાદ નોંધાતા નદી અને ડેમોમાં નવા નીર આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ચાર દિવસ દરમિયાન વરસાદી માહોલ યથાવત્ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની શક્યતા છે. વલસાડ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં ધોધમાર વરસાદ પડી શકે છે. તો ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

અમદાવાદમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. રાજસ્થાન પર એક સર્ક્યુલેશન સર્જાયું છે. જ્યારે મધ્યપ્રદેશ પર એક સર્ક્યુલેશન સિસ્ટમ ઉભી થઈ હોવાથી સારા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ગુજરાતમાં હજી પણ 15 ટકા જેટલી વરસાદની ઘટ છે.

જ્યારે બુધવારે  ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક શહેરોમાં વરસાદ વરસ્યો હતો.દાહોદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. અંબાજીમાં વરસાદને પગલે માર્ગો પર પાણી ભરાયા હતા.

સાબરકાંઠા પંથકમાં પણ મેઘાએ જમાવટ બોલાવી.આ તરફ વડોદરાના ડભોઇ પંથકમાં પણ મેઘાએ ધમાકેદાર બેટિંગ કરી.જ્યારે મહીસાગર જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો.સુરતમાં મેઘાએ જમાવટ કરી હતી.

આ પણ વાંચો :અંબાજીમાં શુક્રવારે કરાશે મંદિર શુદ્ધિકરણ, નદીના પાણીથી મંદિર પરિસરને શુધ્ધ કરાશે

આ પણ વાંચો : વલસાડ જિલ્લાનો મધુબન ડેમ ભયજનક સપાટીએ, ડેમના 10 દરવાજા ખોલી નખાયા

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">