Gujarat Rain: દાહોદમાં લગભગ એક માસ બાદ ફરી વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ, જુઓ Video
દાહોદ શહેરમાં વરસાદના કારણે વાતાવરણ પણ ઠંડુગાર બની ગયું છે. તો બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. કારણ કે ખેડૂતો લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા. વરસાદ ખેંચાતા ખરીફ પાકોને નુકશાનની ભીતિ સેવાઈ રહી હતી. ત્યારે વરસાદ પડતાં પાકને નવજીવન મળ્યું છે. વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
Gujarat Rain : આખરે લાંબા વિરામ બાદ દાહોદમાં ફરી મેઘરાજાએ (Rain) એન્ટ્રી મારી છે. દાહોદ શહેરમાં બપોરથી જ ધોધમાર વરસાદનું આગમન થયું હતું. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને મેઘરાજા મન મુકીને વરસ્યા છે. જેના કારણે રોડ-રસ્તા પર પણ પાણી ફરી વળ્યા છે.
વરસાદના કારણે વાતાવરણ પણ ઠંડુગાર બની ગયું છે તો બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. કારણ કે ખેડૂતો લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા. વરસાદ ખેંચાતા ખરીફ પાકોને નુકશાનની ભીતિ સેવાઈ રહી હતી. ત્યારે વરસાદ પડતા પાકને નવજીવન મળ્યું છે. વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કબડ્ડી પ્લેયર્સ જેવી બોડી બનાવવા આ દેશી વસ્તુઓને ડાયટમાં કરો સામેલ

કેપ્ટન બનતા જ સૂર્યકુમાર યાદવના ખરાબ દિવસ શરૂ, ટીમથી થશે બહાર!

કોહલીની જેમ આ સ્ટાર ખેલાડીએ આખા શરીરે ચિતરાવ્યા ટેટૂ, જાણો કોણ છે

હાર્દિક પંડ્યા પાસેથી છીનવાશે T20ની કપ્તાની, BCCI જલ્દી લેશે નિર્ણય!

સીતાફળ ખાવાથી થાય છે અગણિત ફાયદા,જાણીને રહી જશો દંગ

ભુલી ગયા છો આધાર કાર્ડનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર? આ રીતે જાણી શકાશે
Latest Videos