Ambaji Bhadarvi Melo: અંબાજીમાં ભારે વરસાદ, ભાદરવી પૂનમના મેળાના પ્રથમ દિવસે ધોધમાર, જુઓ Video
અંબાજીમાં ભાદરવી મેળાની શરુઆત થઈ છે અને અંબાજીમાં પદયાત્રીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. આ દરમિયાન અંબાજી અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. પદયાત્રીઓ વરસતા વરસાદ વચ્ચે અંબાજી પહોંચી રહ્યા છે. પદયાત્રી ભક્તો પૂરી શ્રદ્ધા સાથે વરસાદ વચ્ચે પણ અંબાજી પહોંચ્યા છે. વરસાદને લઈ પદયાત્રીઓને હાલાકી છતાં ભક્તોના પૂર અંબાજી તરફ ઉમટી રહ્યા છે. શનિવારે વરસાદ અંબાજીમાં નોંધાયો હતો અને રસ્તાઓ પર પણ પાણી ભરાયા હતા.

આ પણ વાંચોઃ Aravalli: બાયડ વિસ્તારમાં ભારે વરસાદને લઈ ખેતી પાક નિષ્ફળ, વરસાદી પાણીથી ધોવાણ થતા ખેતરોમાં કોતરો સર્જાઈ ગઈ! જુઓ Photo
આજે શનિવારથી ભાદરવા મેળાની શરુઆત થઈ છે અને અહીં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. આ દરમિયાન ભારે વરસાદ અંબાજીમાં વરસતા નગરના રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. અંબાજીના બજારોમાં મેળા સમયે જ વરસાદી પાણી ભરાયા હતા. આગાહી મુજબ જ ધોધમાર વરસાદ વરસવાને લઈ વરસાદી પાણી રસ્તા પર ભરાયા હતા.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો