આજનું હવામાન : મેઘરાજા કરશે ધૂંઆધાર બેટિંગ ! આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદની શક્યતા છે. આગામી 7 દિવસ માટે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદની શક્યતા છે. આગામી 7 દિવસ માટે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગાંધીનગરમાં મેઘમહેર જોવા મળી શકે છે. આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર પડી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહીસાગર, દાહોદ, ગાંધીનગરમાં અતિભારે વરસાદ પડી શકે છે. નવસારી, વલસાડ, તાપી, ડાંગમાં પણ અતિભારે વરસાદની શક્યતા છે.
અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર 3 થી 7 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ વરસશે છે. આ સાથે જ કેટલાક ઠેકાણે ગાજવીજ, ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ સાથે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ ભારેની શક્યતા અંબાલાલ પટેલે સેવી છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કઈ રાશિના જાતકોને ભોગવવું પડશે નુકસાન અને કોને મળશે સફળતા?

અરે આની શરણાઈએ તો હુબહુ IPLની ટોનનો અવાજ કાઢ્યો- જુઓ Video

સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ, નદી-વોકળા બેકાંઠે વહેતા ટ્રેકટર તણાયુ

ડીસામાં રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ, ઘરોમાં પાણી સાથે કાદવ-કીચડ ભરાયો
