આજનું હવામાન : આકાશમાંથી વરસશે અગનગોળા, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ગરમીની શક્યતા છે. આગામી 2 દિવસ ગરમીથી રાહત નહીં મળે. રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. કચ્છ અને બનાસકાંઠામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. 48 કલાક બાદ ગરમીથી આંશિક રાહત મળશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ગરમીની શક્યતા છે. આગામી 2 દિવસ ગરમીથી રાહત નહીં મળે. રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. કચ્છ અને બનાસકાંઠામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. 48 કલાક બાદ ગરમીથી આંશિક રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગરમીથી રાહત મળશે. હજુ આવનાર 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા છે. જો કે આ વચ્ચે 48 કલાક બાદ ગરમીથી આંશિક મળી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગરમીથી રાહત થશે. પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશાના પવન ફૂંકાય તેવી શક્યતા છે. જેથી થોડી રાહત અનુભવાય તેવી શક્યતા છે.
ગુજરાતના વાતાવરણને લઈને હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસ ગરમીથી રાહત નહીં મળે. કચ્છ અને બનાસકાંઠામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. 48 કલાક બાદ ગરમીથી આંશિક રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગરમીથી રાહત થશે.
રાજ્યમાં કેટલું રહેશે તાપમાન
ગુજરાતના અનેક જિલ્લાઓમાં 40 ડિગ્રીથી વધારે મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. અમરેલી, બોટાદ સહિતના જિલ્લાઓમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમદાવાદ, આણંદ, અરવલ્લી, છોટાઉદેપુર, ગાંધીનગર, જુનાગઢ, ખેડા, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.
આ ઉપરાંત બનાસકાંઠા, ભરૂચ, દાહોદ સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ ડાંગ સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. ભાવનગરમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

મોરબીમાં આંગડિયા પેઢીના રૂપિયા 1 કરોડની લૂંટ, પોલીસે 2ને ઝડપ્યાં

ઇમરજન્સી સર્વિસ કે દારૂની ડિલિવરી? રાજકોટમાં બન્યો ચોંકાવનાર કિસ્સો

ગુજરાતમાં વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના

ચંડોળા તળાવ ડિમોલિશન: બીજા દિવસે 24 ધાર્મિક સ્થળો સહિત દબાણો હટાવાયા
