આજનું હવામાન : રાજ્યભરમાં શિયાળામાં થશે ગરમીનો અનુભવ ! જાણો કેટલુ રહેશે તાપમાન, જુઓ વીડિયો

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનો અનુભવ થાય તેવી શક્યતા છે. આજે અમદાવાદ, ભરુચ, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, વલસાડ સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2024 | 8:40 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનો અનુભવ થાય તેવી શક્યતા છે. આજે અમદાવાદ, ભરુચ, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, વલસાડ સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ ગીર સોમનાથ, નવસારી,સુરત સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. અમરેલી, ગાંધીનગર, કચ્છ, ખેડા, નર્મદા, રાજકોટ, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.આણંદ, અરવલ્લી, દાહોદ,ડાંગ, જુનાગઢ, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર દાહોદ, દેવભૂમિ દ્વારકા, કચ્છ, મહેસાણા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.આણંદ, ભાવનગર, ડાંગ, ગીરસોમનાથ,ખેડા, મોરબી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
દ્વારકાના અટલ સેતુ મુદ્દે કોંગ્રેસના પ્રહાર પર મોઢવાડિયાએ કર્યો પલટવાર
દ્વારકાના અટલ સેતુ મુદ્દે કોંગ્રેસના પ્રહાર પર મોઢવાડિયાએ કર્યો પલટવાર
ગુજરાતમાં પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી
ગુજરાતમાં પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી
સોમનાથમાં સોમપુરા સમાજના બ્રાહ્ણણોએ ઉગામ્યુ ઉપવાસ આંદોલનનું શસ્ત્ર
સોમનાથમાં સોમપુરા સમાજના બ્રાહ્ણણોએ ઉગામ્યુ ઉપવાસ આંદોલનનું શસ્ત્ર
વિશ્વામિત્રીનું જળસ્તર વધતા વડોદરાના અનેક ગામોમાં ઘૂસ્યા પાણી- Video
વિશ્વામિત્રીનું જળસ્તર વધતા વડોદરાના અનેક ગામોમાં ઘૂસ્યા પાણી- Video
લ્યો બોલો, ટ્રેનની આગળ ચાલી રેલવે કર્મચારીએ ટ્રેનને બતાવ્યો રસ્તો
લ્યો બોલો, ટ્રેનની આગળ ચાલી રેલવે કર્મચારીએ ટ્રેનને બતાવ્યો રસ્તો
દિલ્હીથી લઈ મુંબઈ સુધી ભારે વરસાદ, અનેક શહેરો બન્યા જળમગ્ન- Video
દિલ્હીથી લઈ મુંબઈ સુધી ભારે વરસાદ, અનેક શહેરો બન્યા જળમગ્ન- Video
ડભોઇ સરિતા ફાટક રેલવે ઓવરબ્રિજ પર રીપેરીંગ બાદ પણ પડ્યા ગાબડા
ડભોઇ સરિતા ફાટક રેલવે ઓવરબ્રિજ પર રીપેરીંગ બાદ પણ પડ્યા ગાબડા
રસ્તા પર મગર આવી જતા લોકોમાં ફેલાયો ફફડાટ- જુઓ Video
રસ્તા પર મગર આવી જતા લોકોમાં ફેલાયો ફફડાટ- જુઓ Video
ઘી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
ઘી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
રાજકોટમાં 150 ફુટ રિંગ રોડ પર દોઢ-દોઢ ફુટના ખાડા, શહેરીજનોને હાલાકી
રાજકોટમાં 150 ફુટ રિંગ રોડ પર દોઢ-દોઢ ફુટના ખાડા, શહેરીજનોને હાલાકી
g clip-path="url(#clip0_868_265)">