AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલને ACBએ 50 હજારની લાંચ લેતા ઝડપ્યા

Gujarati Video: વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલને ACBએ 50 હજારની લાંચ લેતા ઝડપ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2023 | 9:08 PM
Share

Ahmedabad: વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મી લાંચ લેતા ઝડપાા છે. ACBએ 2 પોલીસ કોન્સ્ટેબલને લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. પોલીસ કોન્સ્ટેબલ રવીન્દ્રસિંહ ડાભી અને હરદેવસિંહ ઝાલા લાંચ લેતા ઝડપાયા છે.

અમદાવાદમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયા છે. પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્રસિંહ ડાભી અને હરદેવસિંહ ઝાલા લાંચ લેતા ઝડપાયા છે. ACBએ પોલીસ કોન્સ્ટેબલને 50 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની અરજી રૂમમાં લાંચ લેતા ઝડપાયા છે. ફરિયાદી વિરુદ્ધ અરજી મામલે લોકઅપમાં નહીં રાખવા અને કોર્ટમાં રજૂ કરવા લાંચ માગી હતી.

આ પણ વાંચો: Botad : સાળંગપુરમાં પોલીસના મારથી યુવકનું મોત થયાનો આક્ષેપ, પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર, HCએ આપ્યા તપાસના આદેશ

આ તરફ અમદાવાદની પ્રખ્યાત કે.ડી.હોસ્પિટલના સર્વર પર સાયબર એટેક થયો છે. સાયબર એટેક કરનારે 70 હજાર ડોલરના બીટકોઈનની માગ કરી છે. 70 હજાર ડોલર બીટકોઈનમાં ટ્રાન્ફર કર્યા બાદ ડેટા પરત આપવાનો ઈમેલ કરાયો છે. રેન્સમવેર એટેકથી હોસ્પિટલનું સર્વર ડાઉન થયુ છે. હોસ્પિટલની ફાઇલ, દર્દીઓનો ડેટા અને સીસીટીવી સહિતના ડેટાઓ ગાયબ થયા છે. સાયબર એટેક કરી કોમ્પ્યુટર સર્વરને નિશાન બનાવામાં આવ્યું છે.. આ અંગે અમદાવાદ સાયબર ક્રાઈમ અને બોપલ પોલીસને તપાસ સોંપવામાં આવી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">