Gujarati Video : અમદાવાદના SG હાઈવે પર સાઈન બોર્ડ સાથે અથડાતા ટ્રક પલટી, કોઈ જાનહાનિ નહીં

અમદાવાદના SG હાઇવે પર કર્ણાવતી કલબ સામે મોડીરાત્રે ટ્રક પલટાતા ભયંકર અકસ્માત સર્જોયો હતો. ફાર્મા કંપનીની મશિનરી લઈને જતો ટ્રક સાઈન બોર્ડ સાથે અથડાતા પલટાયો હતો. ટ્રક ડ્રાઈવરને રોડ પર લગાવેલા જાહેરાત બોર્ડની ઊંચાઈનો અંદાજ ન આવતા આ ઘટના બની હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2023 | 1:41 PM

રાજ્યભરમાં સતત અકસ્માતની ઘટના જોવા મળે છે. આવી જ એક અકસ્માતની ઘટના અમદાવાદમાં સામે આવી છે. અમદાવાદના SG હાઇવે પર કર્ણાવતી કલબ સામે મોડીરાત્રે ટ્રક પલટાતા ભયંકર અકસ્માત સર્જોયો હતો. ફાર્મા કંપનીની મશિનરી લઈને જતો ટ્રક સાઈન બોર્ડ સાથે અથડાતા પલટાયો હતો.

આ પણ વાંચો : Breaking News: માલવણના અમદાવાદ- કચ્છ હાઇવે ઉપર ટ્રેલર અને ટ્રેકટર વચ્ચે અકસ્માતમાં 2ના મોત, 12 ઇજાગ્રસ્ત, માલવણ હાઇ વે પર સર્જાયો અકસ્માતNews

ટ્રક ડ્રાઈવરને રોડ પર લગાવેલા જાહેરાત બોર્ડની ઊંચાઈનો અંદાજ ન આવતા આ ઘટના બની હતી. ટ્રક પલટી ખાતા મોંઘા ભાવની મશીનરીઓનો સામાન રોડ પર વિખેરાયો હતો. અકસ્માતમાં ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી છે. જેમાં કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતની જાણ થતા પોલીસ તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટના સ્થળ પર બેરિકેટ્સ મુક્યા હતા.

જામનગરમાં સર્જોયો અકસ્માત

થોડા દિવસ અગાઉ જામનગરમાં સ્કૂલ બસ અને મનપાના વાન વચ્ચે અકસ્માત થયો હતો. બસમાં 30 બાળકો હતા સવાર હતા. રાહતની વાત એ હતી કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ પહેલા પણ જામનગરમાં ત્રણ દિવસમાં બે સ્કૂલ બસના અકસ્માતો સામે આવ્યા હતા. અગાઉ નરારા ટાપુ પ્રવાસે જઈ રહેલા સ્કૂલ બસ રસ્તા પરથી ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો અને બસમાં સવાર વિધાર્થી બાળકોને નાની મોટી ઇજાઓ થઈ હતી.

Follow Us:
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">