Gujarati video: બહુચરાજીમાં 4 એપ્રિલથી ઉજવાશે ત્રિ-દિવસીય ચૈત્રી ઉત્સવ, 15 લાખથી વધુ માઇભક્તો કરશે દર્શન
4 એપ્રિલથી 6 એપ્રિલ સુધી ચૈત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવમાં 15 લાખથી વધુ ભક્તો દર્શન કરશે. આટલી મોટી સંખ્યામાં ભક્તો આવવાના હોવાથી તંત્ર પણ તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે. ભાતીગળ લોક મેળાને લઇ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ભક્તો ગરમીથી પરેશાન ન થાય તે માટે સ્પ્રિંકલ ફુવારા ગોઠવવામાં આવશે.
મહેસાણાના બહુચરાજીમાં ઉજવાશે ત્રિ-દિવસીય ચૈત્રી ઉત્સવ ઉજવાશે. 4 એપ્રિલથી 6 એપ્રિલ સુધી ચૈત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવમાં 15 લાખથી વધુ ભક્તો દર્શન કરશે. આટલી મોટી સંખ્યામાં ભક્તો આવવાના હોવાથી તંત્ર પણ તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે.
મહેસાણાના બહુચરાજીમાં ઉજવાશે ત્રિ-દિવસીય ચૈત્રી ઉત્સવ
ભાતીગળ લોક મેળાને લઇ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ભક્તો ગરમીથી પરેશાન ન થાય તે માટે સ્પ્રિંકલ ફુવારા ગોઠવવામાં આવશે. એટલું જ નહિં પગપાળા આવતા ભક્તો માટે સેવા કેમ્પો પણ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત માતાજીના લાઈવ દર્શન માટે વહિવટી તંત્રએ લાઈવ ટેલિકાસ્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Gandhinagar: યાત્રાધામ બહુચરાજીનો ત્રણ તબક્કામાં સુગ્રથિત વિકાસ થશે
4 એપ્રિલથી 6 એપ્રિલ સુધી ચૈત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવમાં 15 લાખથી વધુ ભક્તો દર્શન કરશે. આટલી મોટી સંખ્યામાં ભક્તો આવવાના હોવાથી તંત્ર પણ તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે. ભાતીગળ લોક મેળાને લઇ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ભક્તો ગરમીથી પરેશાન ન થાય તે માટે સ્પ્રિંકલ ફુવારા ગોઠવવામાં આવશે. એટલું જ નહિં પગપાળા આવતા ભક્તો માટે સેવા કેમ્પો પણ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત માતાજીના લાઈવ દર્શન માટે વહિવટી તંત્રએ લાઈવ ટેલિકાસ્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
નોંધનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીનો વિકાસ કરવાનો મહત્વનો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ લેવામાં આવ્યો છે અને તેના પ્રથમ તબક્કા માટે રૂપિયા 20 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…