Gujarati Video : ડુંગળી ખરીદવાના નાફેડના નિર્ણયને રાજ્ય સરકારે આવકાર્યો, ગુરુવારથી સૌરાષ્ટ્રના 3 કેન્દ્રો પરથી ખરીદી કરાશે

ડુંગળી ખરીદવાના નાફેડના નિર્ણયને ગુજરાત સરકારે આવકાર્યો છે. રાજ્યના કૃષિપ્રધાને TV9 સાથેની વાતચીતમાં નાફેડના નિર્ણયને ખેડૂતલક્ષી ગણાવ્યો હતો. રાઘવજી પટેલનું માનવું છે કે નાફેડના નિર્ણયથી સૌરાષ્ટ્રના ડુંગળી પકવતા ખેડૂતો લાભ સાથે ભાવમાં મોટી રાહત મળશે.કૃષિપ્રધાને દાવો કરતા સ્પષ્ટતા કરી કે,જ્યાં સુધી ખેડૂતોને ડુંગળીમાં પોષણક્ષમ ભાવો નહીં મળે ત્યાં સુધી નાફેડ ખરીદી કરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2023 | 11:04 PM

ડુંગળી ખરીદવાના નાફેડના નિર્ણયને ગુજરાત સરકારે આવકાર્યો છે. રાજ્યના કૃષિપ્રધાને TV9 સાથેની વાતચીતમાં નાફેડના નિર્ણયને ખેડૂતલક્ષી ગણાવ્યો હતો. રાઘવજી પટેલનું માનવું છે કે નાફેડના નિર્ણયથી સૌરાષ્ટ્રના ડુંગળી પકવતા ખેડૂતો લાભ સાથે ભાવમાં મોટી રાહત મળશે.કૃષિપ્રધાને દાવો કરતા સ્પષ્ટતા કરી કે,જ્યાં સુધી ખેડૂતોને ડુંગળીમાં પોષણક્ષમ ભાવો નહીં મળે ત્યાં સુધી નાફેડ ખરીદી કરશે. તો રાઘવજી પટેલે દાવો કર્યો કે પ્રાયોગિક ધોરણે સૌરાષ્ટ્રના 3 કેન્દ્રો પરથી આવતીકાલથી ડુંગળીની ખરીદી કરવામાં આવશે અને જરૂર જણાશે તો આગામી દિવસોમાં ડુંગળીની ખરીદી માટે વધુ કેન્દ્રો શરૂ કરાશે.

રાજય સરકારે ખેડૂતોને પ્રતિ કિલો ડુંગળીએ 2 રૂપિયાની સહાયની જાહેરાત કરી

ડુંગળી પકવતા ખેડૂતોને રાજય સરકારના ટેકા બાદ નાફેડ વ્હારે આવ્યું છે. નાફેડ ગુજરાતમાં ડુંગળીની ખરીદી કરશે.કેન્દ્ર સરકારના નિર્દેશ મુજબ નાફેડ ડુંગળીની ખરીદી કરશે.ભાવનગર, ગોંડલ, પોરબંદર APMCમાંથી આજથી ડુંગળીની ખરીદી કરવામાં આવશે.નાફેડ દ્વારા ખેડૂતોને પેમેન્ટ ઓનલાઇન ચૂકવણી કરવામાં આવશે. રાજય સરકાર બાદ નાફેડના નિર્ણયથી રાજ્યના ડુંગળી પકવતા ખેડૂતોને મોટી રાહત મળશે. રાજય સરકારે ખેડૂતોને પ્રતિ કિલો ડુંગળીએ 2 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.ડુંગળી માટે 90 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.ત્યારે કેન્દ્રના નિર્ણયને NHRDFના ડાયરેક્ટરે આવકારી હતી.

આ પણ વાંચો : Breaking News: ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો, નવા 23 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 100ને પાર

Follow Us:
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">