Porbandar Video: ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. પોરબંદરમાં પણ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો તેમજ નેતાઓ એકાએક રાજીનામું આપી રહ્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રીએ પણ રાજીનામુ આપ્યુ છે. મહામંત્રી સંદીપ ઓડેદરાએ રાજીનામુ આપ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2024 | 3:32 PM

Porbandar : લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. પોરબંદરમાં પણ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો તેમજ નેતાઓ એકાએક રાજીનામું આપી રહ્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રીએ પણ રાજીનામુ આપ્યુ છે. મહામંત્રી સંદીપ ઓડેદરાએ રાજીનામુ આપ્યું છે.

જિલ્લા યુવક કોંગ્રેસના પ્રભારી રાહુલ ચુડાસમાએ પણ રાજીનામુ આપ્યું છે. તેમજ સંદીપ ઓડેદરા અને રાહુલ ચુડાસમાએ આજે અર્જુન મોઢવાડિયા સમર્થનમાં રાજીનામાં ધર્યા છે. સંદીપ અને રાહુલ અર્જુન મોઢવાડિયા જૂથના સમર્થક માનવામાં આવે છે. આવતીકાલે ભાજપ ઉમેદવાર અને પૂર્વ આરોગ્ય મંત્રીની હાજરીમાં ભાજપમાં પ્રવેશ કરશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
g clip-path="url(#clip0_868_265)">