ગુજરાતનું હવામાન : આજે દ્વારકા સહિતના જિલ્લાઓમાં દિવસ દરમિયાન ગરમીનો થશે અનુભવ, જુઓ વીડિયો

આજે અરવલ્લી,ભાવનગર,કચ્છ,મહેસાણા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ બોટાદ, દેવભૂમિ દ્વારકા, મોરબી, રાજકોટ, તાપી સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. ભરુચ, ગીર સોમનાથ, જામનગર, નર્મદા, નવસારી સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2023 | 7:58 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, ડાંગ, ખેડા,મહીસાગર, પંચમહાલ, પાટણ,પોરબંદર સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ આજે અરવલ્લી,ભાવનગર,કચ્છ,મહેસાણા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

તેમજ બોટાદ, દેવભૂમિ દ્વારકા, મોરબી, રાજકોટ, તાપી સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. ભરુચ, ગીર સોમનાથ, જામનગર, નર્મદા, નવસારી સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવમાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે અમદાવાદ,આણંદ,અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર, ગાંધીનગર, ખેડા,મહેસાણા, પંચમહાલ,પાટણ, સાબરકાંઠા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતાઓ છે.

તેમજ ગીરસોમનાથમાં 26 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતાઓ છે.તો બીજી તરફ આજે ભાવનગર, દેવભૂમિ દ્વારકા,જામનગર, નવસારી, સુરત સહિતના જિલ્લાઓમાં 24 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતાઓ છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
g clip-path="url(#clip0_868_265)">