Gujarat Video: અમરેલીના લાઠીમાં ગાગડિયા નદીમાં આવ્યુ ઘોડાપૂર- ધસમસતા વહેણનો જુઓ Video

Amreli: અમરેલીમાં લાઠીમાં ભારે વરસાદ બાદ ગાગડિયા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં નવા નીર આવ્યા છે. વરસાદના બીજા રાઉન્ડમાં નદી નાળા પર પાણી ફરી વળ્યા છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2023 | 10:00 PM

Amreli: અમરેલી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ ગઈ છે. લાઠીની ગાગડિયા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદી નાળા છલકાઈ ગયા છે. નદીઓમાં નવા નીર આવ્યા છે. ગાગડિયા નદીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે. લાઠી રોડ નજીક રોડ રસ્તા પાણી પાણી થયા છે. રસ્તા પર પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાઈ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદના બીજા રાઉન્ડમાં જ નદીમાં જ નદીના નાળા પર પાણી ફરી વળ્યા છે.

આ પણ વાંચો : Gujarat Rain : અમરેલીના સુરવો ડેમમાં નવા નીરની આવક – જુઓVideo

જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં શ્રીકાર વરસાદ થઈ રહ્યો છે. જિલ્લાના જળાશયોમાં પણ પાણીની સારી આવક થઈ છે. ત્યારે ખેડૂતો પિયતની સમસ્યાનો અંત આવ્યો છે. હાલ વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશીની હેલી જોવા મળી છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

અમરેલી સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">