AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Rain Video: વડોદરાના અનેક વિસ્તારોમાં વરસાદ, અલકાપુરી સ્ટેશન રોડ પાણી ભરાઈ જતા બંધ

Vadodara Rain Video: વડોદરા શહેરના રાવપુરા, સયાજીગંજ, અલકાપુરી, માંજલપુર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. નવાપુરા અને પ્રતાપુરા વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા.

Gujarat Rain Video: વડોદરાના અનેક વિસ્તારોમાં વરસાદ, અલકાપુરી સ્ટેશન રોડ પાણી ભરાઈ જતા બંધ
Heavy rains in Vadodara
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2023 | 8:09 PM
Share

વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં બુધવારે બપોરબાદ અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ભારે ઉકળાટ બાદ શહેરના અનેક વિસ્તારમાં વરસાદ વરસતા રાહત સર્જાઈ હતી. વડોદરા શહેરના રાવપુરા, સયાજીગંજ, અલકાપુરી, માંજલપુર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. નવાપુરા અને પ્રતાપુરા વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. પાણી રસ્તા પર ભરાઈ જવાને લઈ અલકાપુરીથી સ્ટેશન જવાના રસ્તો બંધ થઈ ગયો હતો. અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા.

કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાને લઈ અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. વડોદરા શહેરમાં કેટલાક વિસ્તારરોમાં હળવા અને કેટલાક વિસ્તારોમાં ભારે ઝાપટા વરસ્યા હતા. વડોદરામાં શહેરમાં અનેક રસ્તાઓ પણ વરસાદને લઈ પહેલાથી જ બિસ્માર થઈ ગયા છે અને કોર્પોરેશન પર લોકોનો રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે બુધવારે વરસાદ વરસવાને લઈ અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જતા પ્રિ-મોનસુન કામગીરીને લઈ કોર્પોરેશન સામે સવાલો કરતા દ્રશ્યો જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ  Gujarat Video: હિંમતનગરમાં મૃત બાળકની કલાકો સુધી કરી સારવાર, PM-JAY ના પૈસા પડાવવા હોસ્પિટલનુ કારસ્તાન!

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
g clip-path="url(#clip0_868_265)">