ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે પાટોત્સવ પૂર્વે લીધી ખોડલધામની મુલાકાત

સૌરાષ્ટ્રમા લેઉવા પાટીદારોની ધાર્મિક સંસ્થા અને આસ્થાના કેન્દ્રના ખોડલધામના 5 વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે.ત્યારે 21 જાન્યુઆરી 2022એ ભવ્ય ખોડલ માતાજીના પાટોત્સવની ઉજવણી કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 7:27 PM

રાજકોટ (Rajkot) ખોડલધામ (khodaldham)ખાતે 21 જાન્યુઆરીએ પાટોત્સવ(Patotsav)યોજાવાનો છે. ત્યારે ખોડલાધામ ખાતે માતાજીના દર્શનાર્થે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આવ્યા હતા અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી. સી.આર.પાટીલે ચમારડીથી ખોડલધામ પદયાત્રાનુ સ્વાગત કર્યું હતું. આ સાથે જ પાટોત્સવની તૈયારીનું નિરીક્ષણ પણ કર્યું હતું.

સૌરાષ્ટ્રમા લેઉવા પાટીદારોની ધાર્મિક સંસ્થા અને આસ્થાના કેન્દ્રના ખોડલધામના 5 વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે.ત્યારે 21 જાન્યુઆરી 2022એ ભવ્ય ખોડલ માતાજીના પાટોત્સવની ઉજવણી કરવામાં આવશે.

આ પણ વાંચો : વિડીયો : સુરતમાં કોરોના સંક્રમણ વધ્યું છતાં લોકો હજુ પણ બેદરકાર, કોરોના ગાઇડ લાઇન ભુલાઈ

આ પણ વાંચો : કોરોનાની દહેશત : અરવલ્લી જિલ્લામાં કલમ 144 લાગુ, કોરોના ગાઈડ લાઇનનું પાલન કરવા આદેશ

Follow Us:
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

g clip-path="url(#clip0_868_265)">