પંચમહાલ: ગોધરામાં પુરવઠા અધિકારીના દરોડા, ખાનગી વેપારીની દુકાનમાંથી ઝડપાયું સરકારી અનાજ, જુઓ વીડિયો

તપાસ દરમિયાન ખાનગી વેપારીના ત્યાંથી સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો. તપાસમાં 16 કટ્ટા ચોખા અને 10 કટ્ટા ઘઉં સહિત કુલ 26 કટ્ટા સરકારી અનાજ મળી આવ્યું હતું. સરકારી અનાજનો જથ્થો જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2023 | 9:32 PM

પંચમહાલના ગોધરાના ભૂરાવાવ વિસ્તારમાં આવેલ સુભાષ જનરલ સ્ટોર્સ ખાતે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. બાતમીના આધારે ખાનગી વેપારી રવિકુમાર ચંદ્રકાંત વિરવાણીને ત્યાં જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો પંચમહાલ વીડિયો : માનવતા સર્મશાર કરતી ઘટના, પ્રસુતિ બાદ મોતને ભેટેલી મહિલાના અંતિમ સંસ્કાર ગ્રામજનોએ અટકાવ્યા

તપાસ દરમિયાન ખાનગી વેપારીના ત્યાંથી સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો. તપાસમાં 16 કટ્ટા ચોખા અને 10 કટ્ટા ઘઉં સહિત કુલ 26 કટ્ટા સરકારી અનાજ મળી આવ્યું હતું. સરકારી અનાજનો જથ્થો જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(With Input : Nikunj Patel)

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
કાળઝાળ ગરમી અને માવઠાની આગાહી
કાળઝાળ ગરમી અને માવઠાની આગાહી
કાળઝાળ ગરમી વચ્ચે આ વર્ષે કેસર કેરીના ભાવે પણ આપ્યા ડામ- જુઓ Video

ઘોડાએ કર્યો એવો ડાન્સ કે જોઈને સહુ કોઈ બોલી ઉઠ્યા વાહ- જુઓ વીડિયો

ઈફ્કો વિવાદ મુદ્દે જયેશ રાદડિયાનો પલટવાર, વિરોધ કરનારાઓ જુએ ભૂતકાળ

બનાસકાંઠા: એરોમા સર્કલની ખોરંભે ચડેલી કામગીરી શરૂ, TV9 ના અહેવાલની અસર

મહેસાણાઃ કાળજાળ ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કનો લઈ રહ્યા છે સહારો

હવામાન વિભાગની આગામી 5 દિવસ માટે અગાહી, સામાન્ય વરસાદની શક્યતા

ગુજરાતમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની અંબાલાલે કરી આગાહી-VIDEO

અરવલ્લીઃ રુ. 500 અને 1000 ની રદ થયેલી ચલણી નોટો સાથે યુવક ઝડપાયો

Rajkot : જેતપુરના જૂનાગઢ રોડ પર ગેરેજમાં લાગી ભીષણ આગ

g clip-path="url(#clip0_868_265)">