Godhra કાંડના આરોપી રફીક હુસેન ભટુકને સેશન્સ કોર્ટે જન્મટીપની સજા ફટકારી
ગુજરાતમાં(Gujarat) ગોધરાકાંડના(Godhra Kand) આરોપી રફિક હુસેન ભટુકને (Rafiq Hussain Bhatuk) ગોધરાની સેશન્સ કોર્ટ દ્વારા જન્મટીપની સજા ફટકારવામાં આવી છે
ગુજરાતમાં(Gujarat) ગોધરાકાંડના(Godhra Kand) આરોપી રફિક હુસેન ભટુકને (Rafiq Bhatuk) ગોધરાની સેશન્સ કોર્ટ દ્વારા જન્મટીપની સજા ફટકારવામાં આવી છે. જેમાં 19 વર્ષથી નાાસતા ફરતા આરોપીની એસઓજીની ટીમે ગત 15 ફેબ્રુઆરીના રોજ ધરપકડ કરી હતી. આ આરોપી વિવિધ શહેરોમાં ચોકીદાર, ફેરીયો બનીને રહેતો હતો. આ પોલીસે આરોપીને પકડવા વિવિધ ટીમ બનાવી હતી. આરોપીને પકડવા પોલીસને 19 વર્ષે સફળતા મળી છે.
Published on: Jul 02, 2022 09:39 PM
Latest Videos
