પંચમહાલ : ગોધરામાં ફૂડ વિભાગના દરોડા, નશીલા પદાર્થવાળી ચા વેચાતી હોવાની ફરિયાદ બાદ કાર્યવાહી
પ્રાંત અધિકારી, ફૂડ એન્ડ ડ્રગ્સ અને એફ.એસ.એલની ટીમો દ્વારા ચાના નમુના મેળવી તપાસ હાથ ધરવામાં આવી છે. મહાકાળી ટી સેન્ટર દ્વારા નશીલા પદાર્થવાળી ચા આપવામાં આવતીહોવાની ફરિયાદ બાદ પ્રાંત અધિકારી અને ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
પંચમહાલમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા. ગોધરાના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ મહાકાળી ટી સેન્ટર પર પ્રાંત અધિકારી તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હાથ તપાસ ધરાઇ હતી. મહાકાળી ટી સેન્ટર દ્વારા આપવામાં આવતી ચામાં નશીલા પદાર્થો ઉમેરવામાં આવતી હોવાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરાઇ હતી.
આ પણ વાંચો પંચમહાલ : ગોધરા-દાહોદ હાઇવે ઉપર બે બસની જોરદાર ટક્કર, ચાર લોકોના મોત, જુઓ વીડિયો
પ્રાંત અધિકારી, ફૂડ એન્ડ ડ્રગ્સ અને એફ.એસ.એલની ટીમો દ્વારા ચાના નમુના મેળવી તપાસ હાથ ધરવામાં આવી છે. મહાકાળી ટી સેન્ટર દ્વારા નશીલા પદાર્થવાળી ચા આપવામાં આવતીહોવાની ફરિયાદ બાદ પ્રાંત અધિકારી અને ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
Latest Videos
Latest News