દાહોદ વીડિયો : રાહુલ ગાંધીની યાત્રા પહેલા ફરી કોંગ્રેસને ઝટકો, ફતેપુરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ તાવિયાડે આપ્યું રાજીનામું

દાહોદના ફતેપુરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ તાવિયાડનું રાજીનામું આપ્યુ છે. પાર્ટીમાં અવગણના થતી હોવાનો મનીષ તાવિયાડએ આરોપ કરતા રાજીનામું આપ્યુ છે. આ સાથે આગામી સમયમાં કોંગ્રેસમાંથી વધુ રાજીનામાં પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2024 | 3:06 PM

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં એકા એકા નેતાઓ રાજીનામુ આપી રહ્યાં છે. ત્યારે દાહોદના ફતેપુરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ તાવિયાડનું રાજીનામું આપ્યુ છે. પાર્ટીમાં અવગણના થતી હોવાનો મનીષ તાવિયાડએ આરોપ કરતા રાજીનામું આપ્યુ છે. આ સાથે આગામી સમયમાં કોંગ્રેસમાંથી વધુ રાજીનામાં પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

બીજી તરફ સૌરાષ્ટ્રના કદાવર નેતા અને ધારાસભ્ય અરવિંદ લાડાણી પણ કોંગ્રેસને અલવિદા કહેશે તેવી માહિતી છે.બીજી તરફ દ્વારકાના મુળુ કંડોરિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. મુળુ કંડોરિયા કોંગ્રેસની ટિકિટ પરથી લોકસભા અને વિધાનસભા ચૂંટણીની લડી ચૂક્યા છે. તેમજ મુળુ કંડોરિયા સાથે અન્ય કોંગ્રેસી અગ્રણીઓ પણ ભાજપમાં જોડાયા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
g clip-path="url(#clip0_868_265)">