Valsad: શાહ એન.એચ. કોમર્સ કોલેજમાં પેપર લીક મામલે વિદ્યાર્થીઓમાં રોષ, કોલેજમાં સૂત્રોચ્ચાર કરી હોબાળો કર્યો, જુઓ Video

રાજ્યમાં અગાઉ અનેક પેપર લીક (Paper leak) થયા બાદ  હવે વધુ એક પેપરલીકની ઘટના વલસાડમાં સામે આવી છે.  29 સપ્ટેમ્બરના રોજ શાહ એન.એચ. કોમર્સ કોલેજનું બીકોમ સેમ-5નું એડવાન્સ એકાઉન્ટનું પેપર લીક થયું હતું.  તે દિવસે પેપર મોકૂફ રખાયું હતું અને 3 ઓક્ટોબર એટલે કે આજે પેપર લેવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ આજે વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2023 | 3:54 PM

Valsad : રાજ્યમાં અગાઉ અનેક પેપર લીક (Paper leak) થયા બાદ  હવે વધુ એક પેપરલીકની ઘટના વલસાડમાં સામે આવી છે.  29 સપ્ટેમ્બરના રોજ શાહ એન.એચ. કોમર્સ કોલેજનું બીકોમ સેમ-5નું એડવાન્સ એકાઉન્ટનું પેપર લીક થયું હતું.  તે દિવસે પેપર મોકૂફ રખાયું હતું  અને 3 ઓક્ટોબર એટલે કે આજે પેપર લેવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ આજે વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો.

આ પણ વાંચો- Surat: ભેસ્તાનમાં બે યુવકો પર એસિડ એટેક કરનાર આરોપી પર જ પડ્યુ એસિડ, ઘટનામાં આરોપીને આંખ અને શરીરના ભાગે થઈ ઈજા, જુઓ Video

વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કરીને કૉલેજમાં હોબાળો મચાવ્યો અને તાત્કાલિક પગલાં લેવાની માગ કરી. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે કૉલેજના હેમરાજ ચૌહાણ નામના પ્રોફેસરે જ આ પેપર લીક કર્યું છે,  કારણ કે તેમના વિષયનું જ પેપર લીક થયું છે. તેઓ પર્સનલ ટ્યુશન પણ લેતા હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ છે. વિદ્યાર્થીઓ પ્રમાણે સૌથી પહેલા આ પેપર પ્રોફેસર દ્વારા લીક કરવામાં આવ્યું હતું.  ત્યારબાદ વિદ્યાર્થીઓના ગ્રુપમાં ફરતું થયું હતું.

તો આ તરફ કૉલેજના પ્રિન્સીપાલનો દાવો છે કે આ પેપર વિદ્યાર્થીઓના ગ્રુપમાં ફરતું થયું હતું. જેથી કોઈ વિદ્યાર્થીનું જ આ કામ છે. સમગ્ર મામલે તપાસના આદેશ આપી દેવાયેલા છે. તપાસ બાદ જે વિદ્યાર્થીનું નામ સામે આવશે તેની સામે કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવશે.

વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">