Surat: ભેસ્તાનમાં બે યુવકો પર એસિડ એટેક કરનાર આરોપી પર જ પડ્યુ એસિડ, ઘટનામાં આરોપીને આંખ અને શરીરના ભાગે થઈ ઈજા, જુઓ Video

અત્યાર સુધીમાં આપણે મહિલાઓ પર એસિડ એટેકના (Acid attack) બનાવો સાંભળતા આવ્યો છે. જો કે સુરતના ભેસ્તાન વિસ્તારમાં બે યુવકો પર એસિડ એટેકની ઘટના બની છે. જો કે આ ઘટનમાં મહત્વની વાત તો એ છે કે  એટેક સમયે એસિડ નાખનાર આરોપીના જ આંખ, મોઢા અને શરીર પર પડી ગયું હતુ. જેના કારણે ઘટનામાં આરોપીને ગંભીર રીતે ઇજા પહોંચી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2023 | 3:41 PM

Surat : અત્યાર સુધીમાં આપણે મહિલાઓ પર એસિડ એટેકના (Acid attack) બનાવો સાંભળતા આવ્યો છે. જો કે સુરતના ભેસ્તાન વિસ્તારમાં બે યુવકો પર એસિડ એટેકની ઘટના બની છે. જો કે આ ઘટનામાં મહત્વની વાત તો એ છે કે  એટેક સમયે એસિડ નાખનાર આરોપીના જ આંખ, મોઢા અને શરીર પર પડી ગયું હતુ. જેના કારણે ઘટનામાં આરોપીને ગંભીર રીતે ઈજા પહોંચી છે.

આ પણ વાંચો- Ahmedabad : લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરુ, આજથી EVMનું ફર્સ્ટ લેવલ ચેકિંગ હાથ ધરાયુ, જુઓ Photos

ખાડો ખોદે એ જ તેમાં પડે એ પ્રકારનો ઘાટ આ ઘટનામાં જોવા મળી રહ્યો છે. સુરતમાં એસિડ ફેંકવા જતા આરોપી પર પણ એસિડ પડતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. પોલીસે રવિ મોહન નામના આરોપીની ધરપકડ કરીને સારવાર અર્થે મોકલ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ આરોપીને એસિડ એટેક કરવા માટે રૂપિયા 5 હજારની સોપારી મળી હતી. જો કે એસિડ એટેકમાં સામેલ અન્ય એક આરોપી પોલીસ પકડથી દૂર છે. હાલ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.  તપાસ બાદ જ વધુ ખુલાસા થવાની શક્યતા છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રામોલ પોલીસ તોડકાંડમાં DCPએ હેડ કોન્સ્ટેબલને કરાયા સસ્પેન્ડ
રામોલ પોલીસ તોડકાંડમાં DCPએ હેડ કોન્સ્ટેબલને કરાયા સસ્પેન્ડ
ઉમરગામની GIDC ખાતે આવેલી પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ
ઉમરગામની GIDC ખાતે આવેલી પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ
આ રાશિના જાતકો માટે આજનો દિવસ લાભ અને પ્રગતિનો રહેશે
આ રાશિના જાતકો માટે આજનો દિવસ લાભ અને પ્રગતિનો રહેશે
અંબાલાલ પટેલે કરી કડકડતી ઠંડીની આગાહી, જુઓ Video
અંબાલાલ પટેલે કરી કડકડતી ઠંડીની આગાહી, જુઓ Video
વાવના જંગમાં છેલ્લી ઘડીએ વિકાસને બદલે જ્ઞાતિ-જાતિ મુદ્દે રાજનીતિ
વાવના જંગમાં છેલ્લી ઘડીએ વિકાસને બદલે જ્ઞાતિ-જાતિ મુદ્દે રાજનીતિ
પાકિસ્તાનના યુવકનો પડકાર, ભારતીય યુવકે સર્જ્યો ઈતિહાસ
પાકિસ્તાનના યુવકનો પડકાર, ભારતીય યુવકે સર્જ્યો ઈતિહાસ
ક્યારેય ઘરડા ન થવાય, એવું સંશોધન...ચીનના વૈજ્ઞાનિકનો મોટો દાવો
ક્યારેય ઘરડા ન થવાય, એવું સંશોધન...ચીનના વૈજ્ઞાનિકનો મોટો દાવો
ડિજિટલ અરેસ્ટ વડોદરાના યુવક પાસેથી પડાવ્યા લાખો રુપિયા
ડિજિટલ અરેસ્ટ વડોદરાના યુવક પાસેથી પડાવ્યા લાખો રુપિયા
અમદાવાદની RTO કચેરીથી ચંદ્રભાગા બ્રિજ સુધીનો આશ્રમ રોડ થશે કાયમી બંધ !
અમદાવાદની RTO કચેરીથી ચંદ્રભાગા બ્રિજ સુધીનો આશ્રમ રોડ થશે કાયમી બંધ !
રાજ્યના 6.17 લાખ બાળકોએ અભ્યાસ શરૂ કર્યા બાદ છોડી દીધો અભ્યાસ
રાજ્યના 6.17 લાખ બાળકોએ અભ્યાસ શરૂ કર્યા બાદ છોડી દીધો અભ્યાસ
g clip-path="url(#clip0_868_265)">