Dwarka : ગુરુપૂર્ણિમાના અવસરે પ્રભુના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ

જેમાં ગુરૂ પૂર્ણિમા પર્વે પ્રભુના દર્શન કરવા મોટી સંખ્યામાં યાત્રાળુ પહોંચ્યા છે. દ્વારકા મંદિરમાં પણ કોરોના ગાઇડલાઇનના પાલન સાથે દર્શનાર્થીઓ માટે મંદિરના દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2021 | 1:58 PM

દેવભૂમિ દ્વારકા(Dwarka)  ખાતે દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા ભક્તો ઉમટ્યા છે. જેમાં ગુરૂ પૂર્ણિમા( Guru Purnima)  પર્વે પ્રભુના દર્શન કરવા મોટી સંખ્યામાં યાત્રાળુ પહોંચ્યા છે. જો કે આ દરમ્યાન કેટલાક ભક્તો માસ્ક પહેર્યા વગરના જોવા મળ્યાં હતા. ગુરુપૂર્ણિમાના અવસરે સામાન્ય રીતે મોટાભાગના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ હોય છે. દ્વારકા મંદિરમાં પણ કોરોના ગાઇડલાઇનના પાલન સાથે દર્શનાર્થીઓ માટે મંદિરના દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા છે. તેમજ તંત્ર દ્વારા પણ દર્શન માટે આવતા ભાવિક ભક્તોને કોરોના ગાઈડ લાઇનનું પાલન કરવા માટે તાકીદ પણ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : DRDO એ આકાશ-NG મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું, ત્રણ દિવસમાં બીજી સફળતા, વાયુસેનાની તાકાતમાં વધારો થશે

આ પણ વાંચો : જૈવિક ખાતર એટલે શું ? ખેડૂતો તેનો ઉપયોગ કરશે તો મળશે ગુણવત્તાયુક્ત વધારે ઉત્પાદન

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">