મૌલાના મુફ્તી સલમાન અઝહરીની પાસા હેઠળ અટકાયત, મોડાસા કેસમાં જામીન મુક્ત થતાં જ અટકાયત
મોડાસા સેશન કોર્ટે મૌલાનાને શરતી જામીન આપ્યા છે. જામીન આપતા કોર્ટે શરતો પણ મૂકી હતી, જેમાં સાક્ષીઓને ડરાવવા ધમકાવવા નહીં, તેમજ પાસપોર્ટ હોય તો જમા કરાવવા આદેશ પણ આપવામાં આવ્યો હતો. તો મૌલાના સલમાન અઝહરી કોર્ટની પરવાનગી વગર દેશ છોડી શકશે નહીં. જામીન મળતાં જ જૂનાગઢ પોલીસે પાસા હેઠળ અટકાયત કરી હતી.
ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે જુનાગઢ, કચ્છ અને ત્યારબાદ મોડાસામાં પણ ગુનો નોંધાયો હતો. ત્યારે મોડાસા કેસમાં મૌલાના મુફ્તીને જામીન મળ્યા હતા. પરંતુ જૂનાગઢ પોલીસે મૌલાના મુફ્તી અઝહરીની પાસા હેઠળ અટકાયત કરીને વડોદરા સેન્ટ્રલ જેલ હવાલે કર્યો છે.
મોડાસા સેશન કોર્ટે મૌલાનાને શરતી જામીન આપ્યા છે. જામીન આપતા કોર્ટે શરતો પણ મૂકી હતી, જેમાં સાક્ષીઓને ડરાવવા ધમકાવવા નહીં, તેમજ પાસપોર્ટ હોય તો જમા કરાવવા આદેશ પણ આપવામાં આવ્યો હતો. તો મૌલાના સલમાન અઝહરી કોર્ટની પરવાનગી વગર દેશ છોડી શકશે નહીં. જામીન મળતાં જ જૂનાગઢ પોલીસે પાસા હેઠળ અટકાયત કરી હતી. બચાવ પક્ષના વકીલો દ્વારા ચાર્જશીટનો અભ્યાસ કર્યા બાદ આગામી દિવસમાં હાઇકોર્ટમાં જવાની વાત કરી છે.
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
