Rain News : કડાણા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો, ડેમમાંથી પાણી છોડાતા મહિસાગરના 110 અને પંચમહાલના 18 ગામને એલર્ટ કરાયા
ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. જેના કારણે મહીસાગરના કડાણા ડેમમાં છેલ્લા કેટલાક દિવસથી પાણીની ભારે આવક થઈ હતી. પરંતુ હવે વરસાદનું જોર ઘટતા કડાણા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થયો છે.
ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. જેના કારણે મહીસાગરના કડાણા ડેમમાં છેલ્લા કેટલાક દિવસથી પાણીની ભારે આવક થઈ હતી. પરંતુ હવે વરસાદનું જોર ઘટતા કડાણા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થયો છે. ત્યારે મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થયો છે. કડાણામાંથી 37 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. 5 ગેટ 3 ફુટ સુધી ખોલવામાં આવ્યા છે. 16550 ક્યુસેક પાણી મહિસાગર નદીમાં છોડાયું છે. ત્યારે મહિસાગરના 110 અને પંચમહાલના 18 ગામને એલર્ટ કરાયા છે.
ઉલ્લેખનીય છે કે કડાણાડેમમાં પાણીનો ઘટાડો થયો છે. કડાણામાંથી 37 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. 5 ગેટ 3 ફુટ સુધી ખોલવામાં આવ્યા છે. 16550 ક્યુસેક પાણી મહિસાગર નદીમાં છોડાયું છે. ત્યારે મહિસાગરના 110 અને પંચમહાલના 18 ગામને એલર્ટ કરાયા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
