વિરમગામ નગરપાલિકાએ એમ્બ્યુલન્સનો કર્યો દુરુપયોગ. પાલિકાના સ્ટાફે ફૂલછોડ લાવવા માટે એમ્બ્યુલન્સ વાપરી હોવાનો વીડિયો સામે આવ્યો. દર્દીઓની સેવા માટે ઉપયોગમાં લેવાને બદલે એમ્બ્યુલન્સને પાલિકાના અંગત કાર્યો માટે વાપરવી કેટલી યોગ્ય તે સવાલ.