દેશભરના ક્રિકેટ રસિકો ભક્તિના રંગે રંગાયા, જુદા જુદા રાજ્યોમાં પૂજાપાઠ, જુઓ વીડિયો
ઉત્તરપ્રદેશથી માંડીને મધ્યપ્રદેશ સુધી, ગુજરાતથી માંડીને મહારાષ્ટ્ર સુધી, ક્રિકેટ રસીકો ભક્તિના રંગે રંગાયા છે. તમામ લોકો ભગવાનને એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે ફાઇનલમાં ભારતીય ટીમનો વિજય થાય, ભારત 20 વર્ષ બાદ વિશ્વકપમાં વિજય હાંસલ કરે.
વિશ્વકપના ફાઇનલ મુકાબલા પહેલા દેશભરના ક્રિકેટ રસિકો ભક્તિના રંગે રંગાયા છે. ફાઇનલમાં ભારતીય ક્રિકેટ ટીમની જીત માટે અલગ અલગ રાજ્યોમાં પૂજાપાઠ કરવામાં આવી રહ્યા છે.સમગ્ર ભારતમાં અલગ અલગ સ્થળોએ વર્લ્ડ કપમાં ભારતની જીત માટે લોકો મંદિરમાં પ્રાર્થના કરતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો- વર્લ્ડકપની ફાઈનલ મેચ જોવા માટે સચિન તેંડુલકર અમદાવાદ પહોંચ્યો
ઉત્તરપ્રદેશથી માંડીને મધ્યપ્રદેશ સુધી, ગુજરાતથી માંડીને મહારાષ્ટ્ર સુધી, ક્રિકેટ રસીકો ભક્તિના રંગે રંગાયા છે. તમામ લોકો ભગવાનને એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે ફાઇનલમાં ભારતીય ટીમનો વિજય થાય, ભારત 20 વર્ષ બાદ વિશ્વકપમાં વિજય હાંસલ કરે. ક્રિકેટ રસિકો દ્વારા ક્યાંક પૂજાપાઠ, તો ક્યાં હવન કરવામાં આવ્યો. ભારતીય ક્રિકેટ રસિકોની એક જ ચાહ છે કે ભારત વિશ્વકપ જીતે.

અંકિતા લોખંડેની પ્રેગ્નેન્સી પર જીજ્ઞા વોરાએ કર્યો ખુલાસો, કહ્યું પ્રેગનેન્ટ..

માર્કેટમાં આવી છે અવનવી ક્યુટ ઈયરિંગ્સ, જોઈને થશે ખાવાનું મન

ધીમા ચાલતા ગેસ બર્નરને મિનિટોમાં કરો સાફ, આ ટિપ્સ અપનાવો

પ્રો કબડ્ડીમાં સૌથી વધારે સુપર 10 કરનાર રેઈડર કોણ? જાણો અહીં

આજનું રાશિફળ તારીખ 28-11-2023

ફોટો જગતના એક યુગનો અંત, ઝવેરીલાલ મહેતાનું નિધન
Latest Videos