છોટાઉદેપુરમાં ભારે વરસાદથી સોકેત નદીમાં પૂર આવ્યું, લો-લેવલ કોઝવે પાણીમાં ગરકાવ

કૉઝવે પાણીમાં ગરકાવ થઈ જતા સામે કાઠે આવેલા ચારથી પાંચ ગામના લોકો અવર જવર માટે મુશ્કેલીમાં મુકાયા છે.પાણી ઓસર્યા બાદ જ સામે કાઠે રહેતા લોકો અવર જવર કરી શકશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2021 | 7:55 PM

CHHOTA UDEPUR : હવામાન વિભાગની આગાહી વચ્ચે છોટાઉદેપુરમાં સાર્વત્રિક મેઘ મહેર થઇ છે. ભારે વરસાદને કારણે છોટાઉદેપુર તાલુકાના રંગપુર મોટી સઢલી ગામ પાસેથી પસાર થતી સાકેત નદીમાં ભારે પૂર આવ્યું છે.સાકેત નદી પર આવેલો લો-લેવલ કોઝવે પાણીમાં સંપૂર્ણ ગરકાવ થઈ ગયો છે. કૉઝવે પાણીમાં ગરકાવ થઈ જતા સામે કાઠે આવેલા ચારથી પાંચ ગામના લોકો અવર જવર માટે મુશ્કેલીમાં મુકાયા છે.પાણી ઓસર્યા બાદ જ સામે કાઠે રહેતા લોકો અવર જવર કરી શકશે.

ભારે વરસાદને કારણે છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં પણ પુર આવ્યું. અઢી ઇંચ વરસાદ પડતા જિલ્લાની સૌથી મોટી નદી ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઇ છે. છોટાઉદેપુરમાં 2 વાગ્યા સુધી 2.6 ઈંચ વરસાદ પડ્યો, તો બોડેલીમાં 2.3, પાવીજેતપુરમાં 2 ઈંચ વરસાદ, સંખેડા અને કવાંટમાં 1.4 ઈંચ અને નસવાડીમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.

છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઇ છે અને જિલ્લાના તમામ તાલુકામાં વરસાદી માહોલ છે. બોડેલી વિસ્તારમાં વરસાદની ધમાકેદાર બેટિંગથી રસ્તા પર પાણી ભરાયા અને લોકોને અવર જવર કરવા માટે હાલાકી પડી હતી. બોડેલીમાં બે કલાકમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો જયારે પાવીજેતપુરમાં બે કલાકમાં 1 ઇંચ વરસાદ પડ્યો.

ગુજરાતમાં આગામી ચાર દિવસ બનાસકાંઠા, સાબરકાંઠા , અરવલ્લી, પાટણ , મહેસાણા, મહીસાગર, દાહોદ, ગાંધીનગર, અમદાવાદ , પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો : આધુનિક સમાજમાં એકતા-સમાનતા માટે રામાનુજાચાર્યના વિચારો મહત્વપૂર્ણ: ત્રિદંડી ચિન્ના જીયાર સ્વામી

આ પણ વાંચો : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો પ્રજાહિતકારી નિર્ણય, સામાન્ય જનના નવા સચિવાલય સંકુલમાં પ્રવેશ માટે 21 સપ્ટેમ્બરથી પાસ અપાશે

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">