Vadodara : સોનારકુઈ ગામે સપ્તાહમાં ત્રીજો અકસ્માત સર્જાયો, જુઓ Video

વડોદરાના સોનારકુઈ ગામે સપ્તાહમાં ત્રીજો અકસ્માત સર્જાયો છે. રાતના સમયે એક કરા ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. સદનસીબે આ ઘટનામાં જાનહાનિ ટળી છે, જો કે ડીવાઈડરનું કામ અધૂરું હોવાના કારણે વારંવાર અકસ્માત થતા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2024 | 2:13 PM

વડોદરા એક સપ્તાહમાં એક જ સ્થળે ત્રીજો અકસ્માત સર્જાયો છે. એક જ સ્થળે વારંવાર અકસ્માત સર્જાતા આસપાસના સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો ડીવાઈડરનું કામ અધૂરું હોવાના અને તેને તાત્કાલિક રીપેર ન કરાવાના કારણે અકસ્માત થતા હોવાના આક્ષેપ કરી રહ્યા છે.

વડોદરાના સોનારકુઈ ગામે સપ્તાહમાં ત્રીજો અકસ્માત સર્જાયો છે. રાતના સમયે એક કરા ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. સદનસીબે આ ઘટનામાં જાનહાનિ ટળી છે, જો કે ડીવાઈડરનું કામ અધૂરું હોવાના કારણે વારંવાર અકસ્માત થતા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.

આ પણ વાંચો-Devbhumi Dwarka : સલાયા બંદરે દબાણો પર ફર્યું તંત્રનું બુલડોઝર, રેલવે વિભાગની લાખો ફૂટ જમીન ખાલી કરાવાઈ, જુઓ Video

સ્થાનિકોનો આક્ષેપ છે કે રસ્તા પર સ્ટ્રીટ લાઈટ, રેડિયમના સૂચના બોર્ડનો અભાવ હોવાથી અકસ્માતો સર્જાઇ રહ્યા છે. અનેક અકસ્માતો બાદ પણ તંત્ર કોઈ પગલા ન લેતું હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ

રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો

કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો

ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
g clip-path="url(#clip0_868_265)">