Gujarat Election 2022 : ભાજપની ‘મુરતિયાઓ’ની પસંદગી પ્રક્રિયા આજથી શરૂ, નિરીક્ષકો ઈચ્છુક ઉમેદવારોની લેશે સેન્સ

આજે અમદાવાદ (Ahmedabad) શહેરની 8 બેઠક માટે 2 અલગ- અલગ જગ્યાએ ભાજપના ઉમેદવારોની સેન્સ લેવાશે. હર્ષ સંઘવી (Harsh Sanghavi)  અને ગણપત વસાવાને (Ganpat Vasava)  અમદાવાદ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2022 | 10:41 AM

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Assembly Election)  ભાજપે મુરતિયાઓની પસંદગી પ્રક્રીયા શરૂ કરી છે. ભાજપમાંથી ટિકિટ મેળવવા માંગતા ઉમેદવારો માટે લિટમસ ટેસ્ટની શરૂઆત થઈ ચૂકી છે. આજે અમદાવાદ (Ahmedabad) શહેરની 8 બેઠક માટે 2 અલગ- અલગ જગ્યાએ ભાજપના ઉમેદવારોની સેન્સ લેવાશે. હર્ષ સંઘવી (Harsh Sanghavi)  અને ગણપત વસાવાને (Ganpat Vasava)  અમદાવાદ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. અમદાવાદ શહેરની વેજલપુર, સાબરમતી, ઘાટલોડિયા અને નારણપુરા સહિત અસારવા, નરોડા, દરિયાપુર અને દાણીલીમડા બેઠકની સેન્સ લેવાશે.

ઉમેદવારોને પસંદ કરવા નિરીક્ષકો હવે મેદાનમાં

તો બીજી તરફ અન્ય બેઠકો પર ભાજપે ઉમેદવારોની સેન્સ (BJP Candidate) લેવા માટે નિરીક્ષકોના નામની યાદી જાહેર કરી છે. જિલ્લા પ્રમાણે 3-3 નિરીક્ષકોના નામ જાહેર કરવામાં આવ્યા છે. સુરત અને અમદાવાદ શહેર માટે 6-6 નિરીક્ષકો રાખવામાં આવ્યા છે. ઋષિકેશ પટેલને સુરત, જીતુ વાઘાણીને દાહોદ, શંકર ચૌધરીને વડોદરા અને પૂર્ણેશ મોદીને (Purnesh Modi) પંચમહાલની જવાબદારી સોંપવામાં આવી છે. મહત્વનું છે કે ભાજપ જીતે તેવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવા કટિબદ્ધ છે. ત્યારે ઉમેદવારોને પસંદ કરવા નિરીક્ષકો હવે મેદાને ઉતરશે

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">