ભાવનગર: લો બોલો દંડ વસુલતી પોલીસને જ ફટકારવામાં આવ્યો 15 થી 20 હજારનો દંડ- જાણો કેમ- વીડિયો

ભાવનગરમાં દંડ વસુલતી પોલીસને જ દંડ થયો છે. પોલીસ અધિકારીઓને 15 થી 20 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. કંટ્રોલ રૂમે રેન્જ આઈજીનો ફોન ન ઉપાડતા કાર્યવાહી થઈ છે. રેન્જ આઈજીનો ફોન કંટ્રોલ રૂમે રિસિવ ન કરતા રેન્જ આઈજીએ રૂબરૂ મુલાકાત લીધી અને કાર્યવાહી કરી હતી.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2023 | 11:50 PM

ભાવનગરના પોલીસકર્મીઓને જ દંડ ભરવાનો વારો આવ્યો છે. બનાવ બે દિવસ પહેલાનો છે. રેન્જ આઈજી ગૌતમ પરમારના બંગલા પાસે લાઉડ સ્પીકર વાગી રહ્યુ હતુ. એ સમયે IGએ કંટ્રોલ વિભાગને જાણ કરવા માટે કંટ્રોલ રૂમ પર ફોન લગાવ્યો હતો. જો કે કંટ્રોલ વિભાગમાંથી કોઈ કારણોસર IGનો ફોન રિસિવ થયો ન હતો. આથી રેન્જ આઈજીએ કડક પગલા લેતા પોલીસકર્મીઓ સામે જ દંડનીય કાર્યવાહી કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર ભાવનગરના પાંચ ડિવિઝન હેઠળ આવતા પોલીસ સ્ટેશનમાં રાત્રિના સમયે જેમની ડ્યુટી હતી તે અધિકારીઓને પણ 15 થી 20 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે. સવાલ એ છે કે જો ભાવનગર રેન્જ આઈજીનો પણ કંટ્રોલ વિભાગ ફોન ઉપાડતુ ન હોય તો સામાન્ય નાગરિકનુ તો શું થતુ હશે. હાલ તો રેન્જ આઈજીની કાર્યવાહીથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. સામાન્ય જનતાને જે સમસ્યાનો સામનો કરવો પડે છે તેવો અનુભવ રેન્જ આઈજીને પણ થયો હતો.

Input Credit- Ajit Gadhvi- Bhavnagar

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

આ પણ વાંચો: ગાંધીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કલોલમાં સરદાર પટેલની પ્રતિમાનું કર્યુ અનાવરણ, કહ્યુ સરદાર પટેલ PM હોત તો દેશ ક્યારનો મહાસત્તા હોત- વીડિયો

ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

વટવા GIDCમાં આવેલી કંપનીને GPCBએ ફટકાર્યો 25 લાખનો દંડ
વટવા GIDCમાં આવેલી કંપનીને GPCBએ ફટકાર્યો 25 લાખનો દંડ
માંગરોળ પંથકની એક પેપર મીલમાં લાગી ભીષણ આગ
માંગરોળ પંથકની એક પેપર મીલમાં લાગી ભીષણ આગ
ગોત્રીમાં બિલ્ડર દંપતીએ 160થી લોકોને ઠગ્યા
ગોત્રીમાં બિલ્ડર દંપતીએ 160થી લોકોને ઠગ્યા
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
g clip-path="url(#clip0_868_265)">