Bhavnagar : જિલ્લામાં લમ્પીનું સંક્રમણ અનિયંત્રિત થતા પશુપાલકો ચિંતિત, એક જ દિવસમાં 13 પશુનાં મોત

જિલ્લાના 437 ગ્રામ્ય વિસ્તારોમાં લમ્પી વાયરસ ફેલાઈ ચૂક્યો છે. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં લમ્પી વાયરસના કુલ 4,865 કેસ નોંધાયા છે. ભાવનગરમાં અત્યાર સુધીમાં કુલ 2,29,147નું રસીકરણ કરવામાં આવ્યું છે. બીજી તરફ પશુઓમાં જીવલેણ સાબિત થયેલા લમ્પીનું સંક્રમણ અનિયંત્રિત રહેતા પશુપાલકોમાં ગભરાટ ફેલાયો છે.

Ajit Gadhavi
| Edited By: | Updated on: Aug 31, 2022 | 12:54 PM

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હજુ પણ લમ્પી વાયરસનો  (Lumpy virous) કેર યથાવત્ છે. ત્યારે ભાવનગર  (Bhavnagar) જિલ્લામાં એક જ દિવસમાં 13 પશુઓનાં લમ્પી વાયરસથી મોત થયા છે. જ્યારે 364 નવા કેસ પણ સામે આવ્યા છે. પશુપાલન વિભાગ  (Department of Animal Husbandry ) અનુસાર જિલ્લાના 437 ગ્રામ્ય વિસ્તારોમાં લમ્પી વાયરસ ફેલાઈ ચૂક્યો છે. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં લમ્પી વાયરસના કુલ 4,865 કેસ નોંધાયા છે. ભાવનગરમાં અત્યાર સુધીમાં કુલ 2,29,147નું રસીકરણ કરવામાં આવ્યું છે. બીજી તરફ પશુઓમાં જીવલેણ સાબિત થયેલા લમ્પીનું સંક્રમણ અનિયંત્રિત રહેતા પશુપાલકોમાં ગભરાટ ફેલાયો છે.

ભાવનગરમાં લમ્પીના નવા 437  કેસ નોંધાયા

જિલ્લામાં લમ્પી  વાયરસનો કેર યથાવત છે અને  લમ્પીથી વધુ 13 પશુનાં મોત થયા છે   અને 437 ગ્રામ્યમાં  લમ્પી વાયરસ ફેલાયો છે આ વાયરસને કારણે  પશુપાલકોમાં  ચિંતાનું મોજું ફરી વળ્યું છે. રાજ્યભરમાંલમ્પી વાયરસ (Lumpy virus) હાહાકાર મચાવી રહ્યો છે. બનાસકાંઠાના વાવ તાલુકામાં લમ્પી વાયરસની વધુ અસર જોવા મળી રહી છે, ત્યારે વાવ તાલુકામાં (Vav Taluka)  લમ્પી વાયરસથી પશુઓના મોત મામલે સરપંચ એસોસિએશને આંકડા જાહેર કર્યા છે. સરપંચ એસોસિએશનના (Sarpanch Association)આંકડા અને સરકારી આંકડામાં મોટો ફરક જોવા મળી રહ્યો છે. સરપંચ એસોસિએશનનો આરોપ છે કે વાવ તાલુકાના 54 ગામમાં લમ્પીના કારણે 5 હજાર 163 પશુના (Cattle) મોત થયા છે. પરંતુ સરકારી ચોપડે માત્ર એક હજાર પશુના મોતનો આંકડો બતાવવામાં આવ્યો છે. સરપંચ એસોસિએશને CMને પત્ર લખી પશુઓના મોત અંગે સર્વે કરી પશુપાલકોને સહાય આપવા માગ કરી છે.

પશુઓના મોત અંગે સર્વે કરી પશુપાલકોને સહાય આપવા માગ

સમગ્ર રાજ્યમાં લમ્પી વાયરસે  હાહાકાર મચાવ્યો છે. જેમાં સૌથી વધુ અસર કચ્છ અને બનાસકાંઠામાં  જોવા મળી રહી છે.દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં (Dantiwada Agriculture University)લમ્પી વાયરસે ફરીથી માથુ ઉંચક્યુ છે.એક સાથે 19 ગાયના મોત થયા છે

Follow Us:
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">