ભરૂચ : ભોલાવ વિસ્તારમાં રખડતાં પશુઓએ આતંક મચાવ્યો, જુઓ વીડિયો
ભરૂચ : ભોલાવ વિસ્તારમાં રખડતા પશુઓએ આતંક મચાવ્યો હતો. અહીં આવેલી સુલેખ સોસાયટીમાં આખલા બાખડ્યા હતા જેણે લોકોમાં ગભરાટ ફેલાવ્યો હતો. સોસાયટીના રસ્તા ઉપર એકબીજા પર હુમલો કરતા પશુઓએ વાહનોને પણ નુકસાન પહોચાડ્યું હતું.

ભરૂચમાં હજુ રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે. તંત્રને સમસ્યા હલ કરવા લોકોની અનેક રજૂઆતો છતાં સમસ્યા હલ થઈ રહી નથી. રહેણાંક વિસ્તારમાં આખલા બાખડતાં લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા.
ભોલાવમાં સુલેખ સોસાયટીમાં બે આંખલા બાખડ્યા ત્યારે થોડા સમય માટે લોકોએ અહીંથી પસાર થવાનું મળી વાળવું પડ્યું હતું. પશુઓએ બે કારને નુકસાન પણ પહોચાડ્યું હતું.
આ પણ વાંચો : ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી, ભાવનગર અને ડાંગમાં થઇ મેઘમહેર, જુઓ Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા