Amreli : વડિયામાં લવજેહાદનો કિસ્સો થયો હોવાના આક્ષેપ સાથે વિરોધ, કડક કાર્યવાહીની માગ

હિન્દુ યુવતીનુ વિધર્મી યુવકે અપહરણ કર્યું હોવાના આક્ષેપ સાથે વિશ્વ હિન્દુ પરિષદના (Vishva Hindu Parishad) કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2022 | 10:32 AM

અમરેલીના (Amreli) વડિયામાં ફરી લવ જેહાદનો કિસ્સો  (Love Jihad) થયો હોવાની ફરિયાદ નોંધાઇ છે. હિન્દુ યુવતીને વિધર્મી યુવક ભગાડી ગયો હોવાના આક્ષેપ સાથે આ ફરિયાદ કરવામાં આવી છે. વડિયાના (Vadiya) એક ખેડૂત પરિવારની દિકરીને તેના જ ઘરેથી બળજબરી પૂર્વક ઢસડી વિધર્મી યુવક અને તેના પરિવારજનો ઉપાડી ગયા હોવાનો આક્ષેપ થયો છે. તો બીજી તરફ આ ઘટના બાદ હિન્દુ સંગઠનોમાં (Hindu) રોષ ફેલાયો છે અને વિધર્મી યુવકે અપહરણ કર્યું હોવાના આક્ષેપ સાથે વિશ્વ હિન્દુ પરિષદના (Vishva Hindu Parishad) કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો.

 ઉગ્ર વિરોધની ચીમકી પણ ઉચ્ચારાઈ

તો વિરોધ નોંધાવી મામલતદારને (Collector) આવેદન પાઠવ્યું હતું અને વિધર્મી યુવક સામે કડક કાર્યવાહીની માગ કરી હતી. સાથે- સાથે જો 10 દિવસમાં યુવતી ઘરે પરત નહીં આવે તો ઉગ્ર વિરોધની ચીમકી પણ ઉચ્ચારી છે. જો કે બીજી તરફ અમરેલીના DYSPએ લવજેહાદની ઘટનાને ફગાવી અને કહ્યું કે વડિયામાં કોઇ અપહરણ કે લવજેહાદની ઘટના નથી બની. યુવક અને યુવતી પોતાની અને પરિવારની મરજીથી સાથે ગયા છે. લવજેહાદની માત્ર અફવા છે.

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">