AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કોણ છે સારાંશ જૈન ? 33 વર્ષની ઉંમરે કોલંબો ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું

33 વર્ષના ખેલાડી સારાંશ જૈનને શ્રીલંકા વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચમાં ડેબ્યુ કરવાની તક મળી છે. ટોસ પહેલા રવિન્દ્ર જાડેજાએ સારાંશ જૈનને ડેબ્યુ કેપ આપી હતી.

Breaking News : કોણ છે સારાંશ જૈન ?  33 વર્ષની ઉંમરે કોલંબો ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું
| Updated on: Aug 23, 2026 | 10:43 AM
Share

ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ સીરિઝની બીજી મેચ એસએસસી કોલંબોમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થયો છે. 33 વર્ષનો ઓલરાઉન્ડર સારાંશ જૈનને આ મેચમાં ડેબ્યુ કરવાની તક મળી છે. બીજી ટેસ્ટ મેચના ટોસ પહેલા ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ સારાંશ જૈનને ડેબ્યુ કેપ આપી હતી. છેલ્લા થોડા સમયથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેનું પ્રદર્શન સારું રહ્યું છે. પરંતુ પ્રદર્શન જોયા બાદ સારાંશ જૈનને ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કરવાની તક મળી છે. તેમને કુલદીપ યાદવના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

શુભમન ગિલે સારાંશ જૈનને લઈ શું કહ્યું?

બીજી ટેસ્ટ મેચની જો વાત કરીએ તો. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલે આ મેચમાં ટોસ જીત્યો છે અને તેમણે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટોસ દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટને કહ્યું કુલદીપ યાદવને ઈન્ફેક્શન થયું છે. આ માટે મેચમાં રમશે નહી. તેના સ્થાને સારાંશ જૈન ભારત માટે ડેબ્યુ કરી રહ્યો છે. ગોલ ટેસ્ટમાં મળેલી જીતની વાત કરીએ તો. તેમણે 10માંથી 9 નંબર આપશે. કારણ કે, અમુક વસ્તુઓ ટીમને સુધારવાની જરુર છે.

View this post on Instagram

ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોમાં બીજી ટેસ્ટ રમાઈ રહી છે. ભારત આ ટેસ્ટ મેચ જીતીને બે મેચની સીરિઝમાં ક્લીન સ્વીપ પૂર્ણ કરવાનો લક્ષ્ય રાખશે.

કેવું છે સારાંશ જૈનનું પ્રદર્શન?

સારાંશ જૈને 2014માં તમિલનાડુ ટીમ વિરુદ્ધ પોતાનું ફર્સ્ટ ક્લાસ ડેબ્યુ કર્યું હતુ. તેમણે અત્યારસુધી કુલ 54 મેચ રમી છે. તેમણે બોલિંગ કરી 97 ઈનિગ્સમાં 188 વિકેટ લીધી છે. તેમના બોલિંગની સરેરાશ 27.30 અને ઈકોનોમી રેટ 3.01નો રહ્યો છે. આ દરમિયાન તેમણે 10 વખત મેચની એક ઈનિગ્સમાં 4 વિકેટ અને 10 વખત 5 વિકેટ લીધી છે. તેનું બેસ્ટ પ્રદર્શન 75 રન આપી 6 વિકેટ લેવાનું છે. બેટિંગની વાત કરીએ તો. તેમણે 85 ઈનિગ્સમાં કુલ 2223 રન બનાવ્યા છે. જેમાં 2 સદી અને 14 અડધી સદી સામેલ છે.

11 વર્ષની મહેનત બાદ ટીમ ઈન્ડિયાની ટિકિટ મેળવનાર સારાંશ જૈનનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો
ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
g clip-path="url(#clip0_868_265)">