Ambalal Patel Prediction: વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી, આગામી 24 કલાકમાં પડશે ભારે વરસાદ, જુઓ Video
આ ઉપરાંત બનાસકાંઠા, બોડેલી, ખેડા જિલ્લામાં વરસાદની આગાહી છે. તો સાબરકાંઠા, અરવલ્લી, માલપુરમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ ઉપરાંત આગામી 48 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.
Ambalal Prediction : રાજ્યમાં વરસાદને (Rain) લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 20 સપ્ટેમ્બર સુધી વરસાદનું જોર યથાવત રહેશે. તો પંચમહાલ, વડોદરામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત બનાસકાંઠા, બોડેલી, ખેડા જિલ્લામાં વરસાદની આગાહી છે. તો સાબરકાંઠા, અરવલ્લી, માલપુરમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ ઉપરાંત આગામી 48 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. પોરબંદર અને દ્વારકામાં પણ વરસાદની આગાહી છે.
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
