અખિલ ભારતીય સંત સમિતિના નવા અધ્યક્ષ નિમાયા, મહંત મોહનદાસને પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ બનાવાયા, જુઓ Video

આ વિવાદિત નિવેદન બાદ નૌતમ સ્વામીને અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ પદેથી હટાવી દેવાયા હતા. ત્યારે અખિલ ભારતીય સંત સમિતિના નવા અધ્યક્ષની નિમણૂંક કરવામાં આવી છે. મહંત મોહનદાસજીને પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે. મોહનદાસજીને ગુજરાતની અખિલ ભારતીય સંત સમિતિની જવાબદારી સોંપવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2023 | 11:50 PM

અમદાવાદના (Ahmedabad) શિવાનંદ આશ્રમમાં વિશ્વ હિંદુ પરિષદ અને સંતોના બે કલાક લાંબા મંથન બાદ સાળંગપુરમાં હનુમાજીના ભીંતચિત્રના વિવાદનો સુખરૂપ ઉકેલ આવ્યો છે. સાળંગપુર મંદિરમાંથી હનુમાનજીના ભીંતચિત્રો આવતીકાલે સૂર્યોદય પહેલા જ દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વિવાદ નૌતમ સ્વામીના વિવાદિત નિવેદન બાદ સર્જાયો હતો.

આ પણ વાંચો Breaking News : આવતીકાલ સૂર્યોદય પહેલા વિવાદિત ભીંતચિત્રો દૂર કરાશે, સ્વામીનારાયણ સંપ્રદાયે કરી જાહેરાત

આ વિવાદિત નિવેદન બાદ નૌતમ સ્વામીને અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ પદેથી હટાવી દેવાયા હતા. ત્યારે અખિલ ભારતીય સંત સમિતિના નવા અધ્યક્ષની નિમણૂંક કરવામાં આવી છે. મહંત મોહનદાસજીને પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે. મોહનદાસજીને ગુજરાતની અખિલ ભારતીય સંત સમિતિની જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">