અમદાવાદ : દિવાળીના દિવસે સ્વામિનારાયણ કુમકુમ મંદિરમાં ચોપડા લેપટોપ અને ટેબલેટનું સામૂહિક પૂજન, જુઓ વીડિયો

આજના દિવસે સારા મુહૂર્તમાં વેપારીઓ ચોપડા પૂજન કરતા હોય છે. અમદાવાદમાં સ્વામિનારાયણ કુમકુમ મંદિરમાં પણ ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. દિવાળીના દિવસે વિશાળ ચોપડાનું આયોજન કરવામાં કરવામાં આવ્યુ છે. 6 ફૂટ લંબાઈ અને 3 ફૂટ પહોંળાઈ ધરાવતા ચોપડાનું પૂજન કરવામાં આવ્યુ.

Jignesh Patel
| Edited By: | Updated on: Nov 29, 2023 | 11:07 AM

આજે દિવાળીનો શુભ પર્વ છે. દેશભરમાં દિવાળીના પર્વની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. આજના દિવસે સારા મુહૂર્તમાં વેપારીઓ ચોપડા પૂજન કરતા હોય છે. અમદાવાદમાં સ્વામિનારાયણ કુમકુમ મંદિરમાં પણ ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. દિવાળીના દિવસે વિશાળ ચોપડાનું આયોજન કરવામાં કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો-ડાંગ : દીપડાનો શિકાર બનેલા આધેડના પરિવારને માત્ર 3 દિવસમાં વનવિભાગે સહાય આપી, દીપડાને પણ પાંજરે પૂર્યો

અમદાવાદના સ્વામિનારાયણ કુમકુમ મંદિરમાં વિશાળ ચોપડાના પૂજનનું આયોજન કરવામાં આવ્યુ છે. 6 ફૂટ લંબાઈ અને 3 ફૂટ પહોંળાઈ ધરાવતા ચોપડાનું પૂજન કરવામાં આવ્યુ. અહીં ચોપડા લેપટોપ અને ટેબલેટનું સામૂહિક પૂજન કરવામાં આવ્યુ. દર વર્ષે મોટી સંખ્યામાં અહીં વેપારીઓ દ્વારા સામૂહિક ચોપડા પૂજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ વેપારીઓએ એકઠા થઇને ચોપડા પૂજન કર્યુ હતુ.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">