આજનું હવામાન : રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર, જાણો ક્યાં જિલ્લાઓમાં કેટલુ તાપમાન રહેશે, જુઓ વીડિયો

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગરમીની સંભાવના છે. રાજ્યમાં 3 દિવસ બાદ ફરી ગરમીનું જોર વધવાની સંભાવના છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો 42 થી 43 ડિગ્રી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

| Updated on: Apr 24, 2024 | 10:05 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગરમીની સંભાવના છે. રાજ્યમાં 3 દિવસ બાદ ફરી ગરમીનું જોર વધવાની સંભાવના છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો 42 થી 43 ડિગ્રી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં 41થી 42 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. રાજ્યમાં અત્યારે ઉત્તર પશ્ચિમની દિશામાં પવન ફૂંકાવાના પગલે ગરમીમાં વધારો જોવા મળી શકે છે.

રાજ્યમાં મહત્તમ તાપમાન કેટલુ રહેશે

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, અમરેલી, આણંદ, ભરુચ, બોટાદ, છોટાઉદેપુર, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. અરવલ્લી, બનાસકાંઠા, જુનાગઢ, મોરબી, મહેસાણા,પાટણ, રાજકોટ,સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. ભાવનગર, નવસારી, સુરત સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. પોરબંદરમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

રાજ્યમાં ન્યૂનતમ તાપમાન કેટલુ રહેશે

હવામાન વિભાગની આગાહી અનુસાર બોટાદ,દાહોદ, ગાંધીનગર, જામનગર, કચ્છ,મહેસાણા, પંચમહાલ, પાટણ, પોરબંદર, તાપી, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 25 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. અમરેલી, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, મોરબી સહિતના જિલ્લાઓમાં 24 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">