પંચમહાલ : ગોધરામાં 100થી વધુ લોકો સાથે છેતરપિંડી, હઝમાં સુવિધાના નામે રૂપિયા ખંખેર્યા
સાઉદી અરબના પ્રવાસ માટે પ્રતિ વ્યક્તિએ 80 હજારથી 1 લાખ રૂપિયા સુધીની રકમ પડાવી હતી. રૂપિયા આપનાર પ્રવાસીઓને ખબર પડી કે તેઓએ રૂપિયા તો આપી દીધા, પરંતુ રૂપિયાના બદલામાં તેને કોઈ સુવિધા મળી ન હતી. જે બાદ પ્રવાસીઓએ પોલીસ ફરિયાદ કરી હતી. પ્રવાસીઓની ફરિયાદને ધ્યાને લઈને પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.
ગોધરામાં 100થી વધુ મુસ્લમિ બીરાદરો સાથે છેતરપિંડી કરનાર આરોપી પોલીસના સકંજામાં આવ્યો છે. હજ અને ઉમરાહના નામે આરોપીએ લોકો પાસેથી નાણાં ઉઘરાવ્યા હતા. આરોપી અલ હયાત ટુર એન્ડ ટ્રાવેલ્સ નામની એજન્સી ધરાવે છે. સાઉદી અરબના પ્રવાસ માટે પ્રતિ વ્યક્તિએ 80 હજારથી 1 લાખ રૂપિયા સુધીની રકમ પડાવી હતી.
આ પણ વાંચો પંચમહાલ : ગોધરામાં ફૂડ વિભાગના દરોડા, નશીલા પદાર્થવાળી ચા વેચાતી હોવાની ફરિયાદ બાદ કાર્યવાહી
રૂપિયા આપનાર પ્રવાસીઓને ખબર પડી કે તેઓએ રૂપિયા તો આપી દીધા, પરંતુ રૂપિયાના બદલામાં તેને કોઈ સુવિધા મળી ન હતી. જે બાદ પ્રવાસીઓએ પોલીસ ફરિયાદ કરી હતી. પ્રવાસીઓની ફરિયાદને ધ્યાને લઈને પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.
Published on: Nov 22, 2023 11:47 PM
Latest Videos
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
