Gujarat Rain : ગુજરાતમાં મેઘરાજાએ કરી જમાવટ, તાપીના ડોલવણમાં 3.6 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ Video
Rain Update : ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પહેલા જ મેઘરાજીએ ધબધબાટી બોલાવી દીધી છે. ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ ખાબક્યો છે. 24 કલાકમાં 9 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પહેલા જ મેઘરાજીએ ધબધબાટી બોલાવી દીધી છે. ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ ખાબક્યો છે. 24 કલાકમાં 9 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો સૌથી વધુ છેલ્લા 24 કલાકમાં તાપીના ડોલવણમાં 3.6 ઈંચ વરસાદ વરસ્યો ઠેય તાપીના વાલોડ તાલુકામાં 3.2 ઈંચ વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં મેઘમહેર ઉતરી છે. વલસાડના ધરમપુરમાં અને અમરેલીના બાબરામાં 3-3 ઈંચ વરસાદ વરસ્યો છે. તો વલસાડના કપરાડામાં 3 ઈંચ છોટાઉદેપુરના કંવાટમાં 2.9 ઈંચ વરસાદ વરસ્યો છે. લાઠી, વાંસદા અને ઉમરપાડામાં બે-બે ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા ઠંડક પ્રસરી છે. જેના કારણે લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. બીજી તરફ કેરી સહિતના બાગાયતી પાકને વરસાદથી નુકસાન થતા ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે.

હાઈકોર્ટમાં કરેલ સોંગદનામુ માત્ર કાગળ પર! જો કામ થયુ હોત તો 14 બચી જાત

એક સ્થાનિક વ્યક્તિએ ત્રણ વર્ષ પહેલાં ચિંતા વ્યક્ત કરી હતી જુઓ video

મૃતકોના પરિવારને 2 લાખ રુપિયાની અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર

ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં આણંદ અને વડોદરા ગ્રામ્યનો સંપર્ક કપાયો
