રાજકોટ વીડિયો : જસદણ પંથકમાં કાર ચાલકે કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત, બે લોકો સારવાર હેઠળ

રાજકોટના જસદણના આટકોટ-કરણુંકી રોડ પર અકસ્માતની ઘટના બની હોવાનું સામે આવ્યુ છે. અકસ્માતમાં ગરણી ગામની 50 વર્ષીય મહિલાનું મોત નિપજ્યુ છે. કાર ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેના પગલે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટસ ખસેડવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2023 | 10:13 AM

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે રાજકોટમાં અકસ્માતની ઘટના બની છે. રાજકોટના જસદણના આટકોટ-કરણુંકી રોડ પર અકસ્માતની ઘટના બની હોવાનું સામે આવ્યુ છે. અકસ્માતમાં ગરણી ગામની 50 વર્ષીય મહિલાનું મોત નિપજ્યુ છે. કાર ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેના પગલે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટસ ખસેડવામાં આવે છે.

તો ગઈકાલે જામનગરના નાની બાણુગર ગામ નજીક બાઈકને અડફેટે લીધી હતી. જેમાં બાઈકચાલકનુ મોત નીપજ્યું હતુ. દંપતીને અડફેટે લેનાર BMW કારચાલકની પોલીસે અટકાયત કરી છે. ઘટના જામનગર-રાજકોટ હાઈવે પર આવેલા નાની બાણુગર ગામના પાટિયા પાસેની છે. જ્યાંથી દિનેશ મકવાણા નામના વ્યક્તિ અને તેમની પત્ની અનિતા મકવાણા ટુ-વ્હીલર પર જઈ રહ્યા હતા.

આ દરમિયાન BMW કારચાલકે પાછળથી ટક્કર મારતાં દિનેશ મકવાણાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.જ્યારે તેમની પત્ની અનિતાને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

Follow Us:
5 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં આવકાર કંપનીના 3 ડિરેક્ટરની ધરપકડ-Video
5 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં આવકાર કંપનીના 3 ડિરેક્ટરની ધરપકડ-Video
અંબાલાલ પટેલની વધુ એક આગાહી, આ જિલ્લાઓમાં આ તારીખે પડશે વરસાદ
અંબાલાલ પટેલની વધુ એક આગાહી, આ જિલ્લાઓમાં આ તારીખે પડશે વરસાદ
2 ઈંચ વરસાદમાં ભુજ જળબંબાકાર, વાહનો પાણીમાં ગરકાવ, જુઓ વીડિયો
2 ઈંચ વરસાદમાં ભુજ જળબંબાકાર, વાહનો પાણીમાં ગરકાવ, જુઓ વીડિયો
અંકલેશ્વરની ખાનગી કંપનીમાંથી ઝડપાયું રૂપિયા 500,00,000,000 નું ડ્રગ્સ
અંકલેશ્વરની ખાનગી કંપનીમાંથી ઝડપાયું રૂપિયા 500,00,000,000 નું ડ્રગ્સ
રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી
ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઉકાઈ ડેમના 10 દરવાજા 5 ફુટ ખોલાયા
ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઉકાઈ ડેમના 10 દરવાજા 5 ફુટ ખોલાયા
કડી GIDCમાંથી 1.24 કરોડનો 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
કડી GIDCમાંથી 1.24 કરોડનો 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video
આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર
આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર
અમદાવાદીઓ આજે કરોડો રુપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે !
અમદાવાદીઓ આજે કરોડો રુપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે !
g clip-path="url(#clip0_868_265)">