AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાળકને મોબાઇલને દુર રાખવા અપનાવો દાદીની આ અનોખી ટ્રિક્સ, તમારુ બાળક મોબાઇલને હાથ પણ નહીં લગાડે, જુઓ Video

બાળકને મોબાઇલને દુર રાખવા અપનાવો દાદીની આ અનોખી ટ્રિક્સ, તમારુ બાળક મોબાઇલને હાથ પણ નહીં લગાડે, જુઓ Video

| Updated on: Jan 08, 2025 | 8:23 AM
Share

આજકાલ દરેક માતા-પિતાને ફરિયાદ હોય છે કે તેમનું બાળક આખો દિવસ મોબાઈલમાં જ લાગેલા રહે છે. વ્યસ્ત માતા-પિતા બાળકોને નાની ઉંમરમાં જ મોબાઈલ ફોન આપી દે છે અને બાદમાં જ્યારે બાળકોને તેની આદત પડી જાય છે, ત્યારે તેઓ તેનાથી છૂટકારો મેળવવાના પ્રયાસો કરવા લાગે છે. આવી સ્થિતિમાં ઘરનું વાતાવરણ ખરાબ થઈ જાય છે અને બાળકો છુપાઈને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા લાગે છે.

આજકાલ દરેક માતા-પિતાને ફરિયાદ હોય છે કે તેમનું બાળક આખો દિવસ મોબાઈલમાં જ લાગેલા રહે છે. વ્યસ્ત માતા-પિતા બાળકોને નાની ઉંમરમાં જ મોબાઈલ ફોન આપી દે છે અને બાદમાં જ્યારે બાળકોને તેની આદત પડી જાય છે, ત્યારે તેઓ તેનાથી છૂટકારો મેળવવાના પ્રયાસો કરવા લાગે છે. આવી સ્થિતિમાં ઘરનું વાતાવરણ ખરાબ થઈ જાય છે અને બાળકો છુપાઈને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા લાગે છે. જો કે એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોવા મળી શકે છે કે તમારા બાળકને મોબાઇલથી દૂર રાખવાના ઘણા ઉપાય હોય છે.

બાળકોને મોબાઈલની આદતમાંથી મુક્તિ અપાવવા માટે તમે કયા ઉપાયો અપનાવી શકો છો. બાળકોને મોબાઈલ ફોનથી દૂર રાખવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તેઓને આઉટડોર ગેમ્સ અથવા પ્રવૃત્તિઓમાં સામેલ કરો. તમે તેમને બહાર રમવા, સાયકલ ચલાવવા, બાગકામ વગેરે માટે પણ પ્રેરિત કરી શકો છો.

દાદીએ પૌત્રીને આ અનોખી એક્ટિવિટી કરાવી

એક વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં માતા તેની પુત્રીને તેની નાની પાસે છોડીને કામ પર ગઈ હતી.  જે પછી દાદીએ તેની પૌત્રીને મોબાઇલતી દૂર રાખવા અનોખી યુક્તિ અપનાવી જે વીડિયોમાં જોવા મળી રહ્યુ છે.  તમે ચોક્કસપણે જોશો કે નાની છોકરીને મોબાઇલથી દૂર રાખવા અને સ્ક્રીનના વ્યસનથી બચાવવા માટે દાદીમાએ કેવી રીતે શ્રેષ્ઠ રમતોનો ઉપયોગ કરીને નાની છોકરીની સંભાળ લીધી…!

Published on: Aug 17, 2024 01:07 PM
g clip-path="url(#clip0_868_265)">