દેશમાં ઓક્સિજનના સંકટ વચ્ચે ગૃહવિભાગની તૈયારી, સિંગાપુર અને UAE થી ઓક્સિજન આયાત કરાશે

દેશમાં ઓક્સિજનના સંકટ વચ્ચે ગૃહવિભાગે તૈયારી શરૂ કરી છે. સિંગાપુર અને UAE થી ઓક્સિજન ટેન્કર મગાવવાની તૈયારી કરી રહ્યું છે. વિદેશથી ઓક્સિજન આયાતની તમામ જવાબદારી રક્ષા વિભાગ સંભાળશે.

દેશમાં ઓક્સિજનના સંકટ વચ્ચે ગૃહવિભાગે તૈયારી શરૂ કરી છે. સિંગાપુર અને UAE થી ઓક્સિજન ટેન્કર મગાવવાની તૈયારી કરી રહ્યું છે. વિદેશથી ઓક્સિજન આયાતની તમામ જવાબદારી રક્ષા વિભાગ સંભાળશે. ગૃહપ્રધાન અમિત શાહે આ આદેશ આપ્યા છે. આ ઉપરાંત બંધ પડેલા ઓક્સિજન પ્લાન્ટ પણ ફરી શરૂ કરાશે.

 

આ પણ વાંચો: Ahmedabad: નવી એમ્બ્યુલન્સ અને લેબોરેટરી વાન શરૂ કરવામાં આવી, લેબવાનમાં જ કરવામાં આવશે RTPCR ટેસ્ટ