કચ્છના રાવલવાડી પોસ્ટ ઓફીસ ઉચાપત કેસની તપાસ શરૂ, ગાંધીનગર સર્કલની ટીમ ભુજ પહોંચી

કચ્છના રાવલવાડી પોસ્ટ ઓફીસ થયેલી ઉચાપતનો મામલાનો ધમધમાટ ફરી શરૂ થયો છે. જેમાં ગાંધીનગર સર્કલ હેડ પોસ્ટ વિભાગની ટીમ તપાસ માટે ભુજ આવી હતી.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 07, 2021 | 10:19 PM

કચ્છના રાવલવાડી Post Office  થયેલી ઉચાપતનો મામલાનો ધમધમાટ ફરી શરૂ થયો છે. જેમાં ગાંધીનગર સર્કલ હેડ પોસ્ટ વિભાગની ટીમ તપાસ માટે ભુજ આવી હતી. તેમજ Post Office માં 8.25 કરોડની નાણાકીય ઉચાપત મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં એજન્ટ હસ્તક ના શંકાસ્પદ ખાતાની તપાસ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં મહિલા એજન્ટ પ્રજ્ઞા ઠકકર અને તેના પતિ સચિન ઠકકર અને પોસ્ટ કર્મચારી દ્વારા કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

Follow Us:
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો

અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video

સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ

g clip-path="url(#clip0_868_265)">