બોટાદ સમાચાર: ગઢડા કોંગ્રેસ પ્રમુખે ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા પર લગાવ્યા ગંભીર આરોપ, જાણો શું કહ્યું

ગઢડા કોંગ્રેસ અને ભાજપ ફરી સામસામે આવી ગયા છે, કોંગ્રેસ પ્રમુખ દ્વારા ભાજપ નેતા અને ગઢડાના ધારાસભ્ય શંભૂનાથ ટુંડિયા પર ગંભીર આરોપ લગાવ્યા છે. શંભૂનાથ ટૂંડિયા સંત સવૈયાનાથનાની જગ્યા ઝાંઝરકાના ગાદીપતી છે. આ ઘટના બાદ રોષ જોવા મળ્યો હતો અને બરવાળા અને રાણપુર પોલીસમાં સેવકો દ્વારા અરજી કરવામાં આવી છે.

Follow Us:
| Updated on: Nov 24, 2023 | 1:45 PM

બોટાદમાં કોંગ્રેસ નેતાએ ક્રિકેટ મેચની નકલી ટિકિટના શંભુનાથ ટુંડિયા પર આરોપ લગાવ્યા છે. ગઢડાના ધારાસભ્ય છે શંભૂનાથ ટુંડિયા. ગઢડા કોંગ્રેસ પ્રમુખ કિશોર વેલાણીએ શંભુનાથ ટુંડિયા પર આ આરોપ લગાવ્યો છે. શંભુનાથ ટુંડિયા ઝાંઝરકા સંત સવૈયાનાથના ગાદીપતી છે. સેવકોએ પોલીસ ફરિયાદ કરવાની માંગ કરી છે. નકલી ટિકિટ વેચવામાં શંભુનાથ ટુંડિયાનો હાથ હોવાનો દાવો કર્યો હતો.

મહત્વનું છે કે, આ આરોપો બાદ ઝાંઝરકા સંત સવૈયાનાથ જગ્યાના રોષ જોવા મળ્યો હતો. ઝાંઝરકાના સેવકો દ્વારા કિશોર વેલાણી અને ભાવનગરના દસુભા ગોહિલ સામે ફરિયાદની માંગ કરી છે. બરવાળા અવે રાણપુર પોલીસમાં સેવકો દ્વારા અરજી કરવામાં આવી છે. સરકાર અને પોલીસ વિભાગ દ્વારા 24 કલાકમાં પોલીસ ફરિયાદ નોંધવા માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો: બોટાદ: તાલુકા સેવા સદનના ગ્રાઉન્ડમાં યુવકની હત્યા, હોમગાર્ડ જવાન સહિત 7 સામે આરોપ

શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો
રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?

બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર
બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
g clip-path="url(#clip0_868_265)">