Budget 2024 : પહેલી નોકરી મેળવનારના EPFO ખાતામાં 15 હજાર રૂપિયા આપવામાં આવશે, જુઓ વીડિયો
Budget 2024 : નરેન્દ્ર મોદી 3.0 નું પહેલું સંપૂર્ણ બજેટ નાણામંત્રી નિર્મળ સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. બજેટમાં કર્મચારીઓ માટે વિશેષ દરકાર લેવામાં આવી છે. પહેલી નોકરી મેળવનારના EPFO ખાતામાં 15 હજાર રૂપિયા આપવામાં આવશે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પાંચ યોજનાઓ માટે પ્રધાનમંત્રી પેકેજની જાહેરાત કરી છે. તેમનો ઉદ્દેશ્ય રોજગાર અને તાલીમને મજબૂત કરવાનો છે. સરકારે આ માટે 2 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે. ખાસ વાત એ છે કે આ વર્ષે શિક્ષણ, રોજગાર અને તાલીમ માટે 1.54 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
Latest Videos