સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઇને બોટાદ પોલીસ સતર્ક, વાહનોનું ચેકિંગ હાથ ધરાયું

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીને લઇને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જેના ભાગરૂપે બોટાદ જિલ્લા પોલિસ એક્શન મોડમાં આવી છે.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 07, 2021 | 7:15 AM

Gujarat :  સ્થાનિક સ્વરાજયની ચુંટણીને લઇને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જેમાં 6 મહાનગરપાલિકા સહિત જિલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણીઓ પણ યોજાવવાની છે. જેને પગલે ચુંટણીપંચ દ્વારા ચુંટણી યોજાનારા વિસ્તારમાં આદર્શ આચારસંહિતા પણ લાગુ કરી દીધી છે. જેના ભાગરૂપે બોટાદ જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી છે. બોટાદ પોલીસ દ્વારા  વાહનોનું કડડ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.  તેમજ 6 ચેકપોસ્ટ બનાવીને આવતા જતાં વાહનોની તપાસ અને મુસાફરોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Follow Us:
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો

અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video

g clip-path="url(#clip0_868_265)">