કુંડળીમાં ‘પારિજાત’ યોગ એટલે સમૃદ્ધિનો દરિયો, જાણો શું વિભિષણ હજુ પણ જીવિત છે? જુઓ વીડિયો

કુંડળીમાં ઘણી વાર એવા પ્રકારના યોગ બનતા હોય છે કે જે તમને સમજવા મુશ્કેલ થઈ જતા હોય છે કેમકે જ્યોતિષની ભાષા અને ગણિત સીધી રીતે સમજમાં આવતું નથી. આવા સમયમાં હવે જ્યારે તમને આવા યોગ વિશે સરળતાથી સમજ મળી શકે અને તે પણ વીડિયોના માધ્યમથી તો કેવું રહેશે? કુંડળીમાં બનતા યોગ વિશેની સ્પેશ્યલ સિરીઝમાં વાત આજે 'પારિજાત' નામના યોગ વિશેની

| Updated on: Nov 29, 2023 | 2:46 PM

કુંડળીમાં ઘણી વાર એવા પ્રકારના યોગ બનતા હોય છે કે જે તમને સમજવા મુશ્કેલ થઈ જતા હોય છે કેમકે જ્યોતિષની ભાષા અને ગણિત સીધી રીતે સમજમાં આવતું નથી. આવા સમયમાં હવે જ્યારે તમને આવા યોગ વિશે સરળતાથી સમજ મળી શકે અને તે પણ વીડિયોના માધ્યમથી તો કેવું રહેશે?

આ જ પ્રયાસ ટીવી 9 ડિજિટલ દ્વારા કરવામાં આવ્યો છે કે જે તમને આપશે કુંડળીમાં બનતા તમામ પ્રકારના યોગ વિશેની સમજ સૌથી સરળ ભાષામા. કુંડળીમાં બનતા યોગ વિશેની સ્પેશ્યલ સિરીઝમાં વાત આજે ‘પારિજાત’ નામના યોગ વિશેની કરવામાં આવી.

જાણીતા જ્યોતિષ વિદ્ ચેતન પટેલ દ્વારા ટીવી 9 ડિજિટલના દર્શકોને માહિતિ પુરી પાડવામાં આવી હતી કે આ યોગ છે શું? અને કુંડળીમાં બને છે તો તે અસર શું કરે છે? આ સિવાય વીડિયોમાં આપ જાણી શકશો રામાયણને લઈ ખાસ વિગતો અને આ મહાગ્રંથ પાછળની એ પૌરાણિક કથા તે જે કદાચ આપે સાંભળી નહી હોય.

આ તમામ પ્રકારની વિગતો જાણવા માટે જુઓ વીડિયો અને અગર આપ પાછળના એપીસોડ જોવા માંગતા હશો તો ટીવી 9ના ફેસબુક પેજ તેમજ યુ ટ્યુબ પર જઈને પણ જોઈ શકાશે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">